________________
આડત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૪૩ તેમાં હુકમ કેને? મેજિસ્ટ્રેટને. તેમ ગણધરો એ ૧૨ અંગની રચના કરી તેની પછી તીર્થકરે ઉઠીને તે બરાબર છે અને ધારણ કરવું તેમ કહીને વાસક્ષેપ કર્યો. “agggS હિં” દ્રવ્ય ગુણ પર્યાયથી તને તીર્થ અને શાસનની આજ્ઞા આપું છું. સહી કેની? તે કેવલીની, આથી અત્ર એકલો ગૌતમસ્વામિજી ઉપર ભરોસો રાખવાને રહ્યો નહી, બાર અંગની રચના તે તીર્થકર કેવલીની સાક્ષીવાળી છે. હવે ગૌતમગણધરને તે વખતે કેવલજ્ઞાની તે માનતા નથીને? ના. સૂત્રના આધારે જેને ચાલવું. સૂત્રમાં અવધિ શબ્દ વપરાયે તેના ભેદે કહેવામાં આવ્યા “મનુષrifમવાળ” નીચે નીચે વધારે વધારવાનું ઉચે જાણે તેના કરતાં નીચે વધારે જાણે સૌધર્માદિ વિમાનવાળા ઉંચે પિતાની વિજા સુધી દેખે નીચે રત્નપ્રભા જેટલું દેખે, આનંદ શ્રાવકે નીચે ઓછું અને ઉપર વધારે જોયું. અહિં જ્યારે દેઢરાજ અને અહીં લાખ પેજનેની સંખ્યામાં ન આવે તેવું અવધિજ્ઞાનનું સ્વરૂપ તે અવધિજ્ઞાનનું માની એ ક્ષશિયમની વિચિત્રતા છે. તેવી જાતને ક્ષયે પશમ આનંદ શ્રાવકને થયે તેથી મહાવીર મહારાજે કહ્યું તે આપ્તમતને થયે તેથી કબુલ કર્યું, એજ ખુબી છે કે-મહાવીર ભગવાનના વીતરાગપણામાં ગૌતમસ્વામિ એટલે જમણભૂજ, આનંદ શ્રાવક એટલે ગૃહસ્થ, કુટુંબ કાજ ઘરબાર છોડીને બહાર પરામાં રહેલા વર્ષોથી જેને છેડી દીધેલું છે. પા વર્ષ પ્રતિમામાં ગયા અને આવી રીતે જેને ગામમાં જવું આવવું નથી. તેવાની ખાતર પિતાની જમણું ભૂજાને નમાવી દીધી. જમણું ભૂજા સરખા ગૌતમસ્વામિ જેવાને મેકલ્યા. ગૌતમ
સ્વામિ જેવાને ભગવાન મહાવીર જે આદેશ કરે તે વીતરાગપણમાં ખામી હેત તે કરી શકત ખરા? ના. એજ વીતરાગપણાની નીશાની. આ બધા ઉપરથી તત્ત્વ એ કે શાસને કેવલજ્ઞાનને મહિમા જેટલે નથી ગણે તેટલે મહિમા શાસન સ્થપાય ત્યારે જે બાર અંગ રચાય છે તેને ગણેલે છે. કરૂં