________________
ઓગણચાલીસમું સદ્ધર્મદેશના-વિભાગ બીજો ૧૫૧ સમજ્યા છીએ. પરંતુ ઉંડા ઉતરો! દેવું હોય તે તે પગલિક ચીજ પુદગલથી ઉપાડીને પુદગલને આપી તેમાં લાભ શે ? ઉપદેશ દે તે પુદ્ગલ નથી ? તો તે પુદ્ગલ છે, ભાષાવર્ગણના પગલે કાત્યા, શ્રોત્રેન્દ્રિયના પુદ્ગલો ગ્રહણ કર્યા તેમાં ધર્મ શું થયું ? તમે જે કંઈ કહે તે બધા પુદ્ગલે જ માનવા પડશે, જ્ઞાનદાન, અભયદાન કહે તેમાં પણ પુદ્ગલ ઉપર જવું પડશે. પુદ્દગલમાંધામ કાઢયે ક્યાંથી? જે દેવાનું લેવાનું બને તે બધુંપુગલથી છે? વાત સાચી છે. પુદગલને દેવું તેમાં ધર્મ માનતા નથી. તે તેમાં ધર્મ માનતા નથી. પરંતુ ધર્મ કેને માનીએ છીએ? તે તત્વાર્થ માં જણાવ્યું છે કે “વસ્થાતિવરાનં મનુઘાર્થ' પિતાને જે માલિકપણાને ભાવ ભ સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા છેડી દઈને બીજાને આપે. પછી બીજાની માલિકી, તેને મમતા કરવી હોય તે કરે. ન કરવી હોય તે ન કરે. પણ મારે મમતા નહીં કરવી. તેનું નામ દાન. શેઠિયાના કહેવાથી મુનીમે હજારે રૂપીઆ આપ્યા. તે ફળ મુનીમને કે શેઠને ? તે શેઠને, મમતા માલિકી છેડી કેણે? તે શેઠે. મુનીમજીએ માલિકી મમતા છેડી ? તે તેને હતી જ નહીં. જે કંઈ દાન દેવામાં આવે તેમાં પિતાનો પરિગ્રહ, મમત્વ થયે હેાય તેને દૂર કરીને આપવું તે દાન. મમત્વને છેડીને આપવું તેનું નામ દાન.
જ્ઞાન દાન દઈએ તેમાં ભાષાવર્ગણાદિ જ્ઞાન નથી. દ્રવ્ય જડથી ધર્મ થતા હશે ! આ તે ચઉસ્પશી પુદગલ છે ને ? તેનાથી ધર્મ કઈ રીતે થયે? જ્ઞાન દર્શન આત્મામાંથી કાઢીને નથી આપ્યું. અતિથિસંવિભાગાદિ આપ્યું તે તે જડ છે. તેમાં ધમ કેવી રીતે થયે ? આહાર, વસ્ત્ર, પાત્ર દે તે ધર્મ છે ન જોઈએ, “અi વજું વા' તેને પરિગ્રહ ગયે છે. આહાર પાણીથી ધર્મ કેવી રીતે થયે? પુદગલમાં ધર્મ કે માનતું નથી. ભાષાવર્ગણામાં ધર્મ નથી માનતું. પુદ્ગલમય છે તેમાં ધર્મ માનતું નથી, પણ આત્માની પરિણતિમાં જ્ઞાનદાન અભય