________________
૧૫૪
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન ઉપવાસે પારણું તેમ થોડા થોડા દહાડા જાય અને કરતે જાય. પારણું એટલે પતન, ધીમે ધીમે દડે વધ્યા વધાય તેવું. કુદકે મારીને વધાય તેવું નથી. તે તે જેમ નાનાં બચ્ચાં પડ્યા આથડ્યા વિના મેટાં થયાં નથી તેમ પારાગું કરતે જાય તપસ્યા કરતા જાય તેમ કરતાં કરતાં વધે. આહારસંજ્ઞાને કાબુમાં લીધા વગર મારે આરો નથી. માટે તપસ્યા આત્માની ભાવના સુધારવા માટે છે.
મન gવ મળ્યા જ ધંધો બંધ અને મોક્ષનું કારણ મન છે. મન ખરાબ થાય તે બુદ્ધિમાં વિકાર થાય માટે મારે મનને કાબુમાં મુકવું જોઈએ, શાસ્ત્રને અનુકુલ હેય તે લઈ શકીએ, નહિ તે નહિ. ભાવના પિષણ માટે મનને બંધ અને મેક્ષનું કારણ કહ્યું, કમ બંધથી ડરીને મોક્ષની ઈચ્છાએ પવિત્ર સંકલપ કરવામાં દાન, શીલ, અને તપ છે. પ્રવૃત્તિ અને પરિણતિ કઈ તે દર્શન, જ્ઞાન, ચારિત્રમય જે પ્રવૃત્તિ તે સંવરરૂપ છે, પરિણતિ નિર્જરારૂપ છે, તે સમ્યક્રર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા તે જ ધર્મ ગણીયે તેથી ગુરૂ. તેમાં પાળતા હોય અને પળાવતા હેય તે ગુરૂ અને જે ચાલીને ઉંચી કેટીને પામ્યા હોય તે દેવ. વીતરાગપણું એ પરીક્ષાની ચીજ નથી.
તેવા દેવ, ગુરૂ ધર્મ ત્રણ જૈનેતરમાં નથી કિત જનેમાં છે. તે શાથી જાણ્યું? સર્વજ્ઞ ભગવાનના વચનથી. વીતરાગપાળું પરીક્ષાની ચીજ નથી. રાગ નથી તે પરીક્ષાની ચીજ પણ વીતરાગપણે તે પરીક્ષાની ચીજ નથી. ખેળામાં સ્ત્રી નથી રાખી તેથી રાગ નથી, હથિયાર ન રાખ્યા તેથી ષ નથી તે કબુલ. પણ અંદર વીતરાગપણું છે તે માલમ ન પડે. વીતરાગપણું તે ખાત્રીની ચીજ નથી. રાગના સાધને નથી તેથી જે વીતરાગ લઈએ તે સ્ત્રી, હથિયાર વિનાનાને વીતરાગ ગણ પડે પણ તેમ નથી. કેમ? કાઉસગ્ગમાં રહેલા શ્રાવકને શું છે? તે તેને વિતરાગ ગણને ? હવે આગળ ચાલીએ, વીતરાગ, અનંતા નિગદમાં