________________
૧૨. પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તીર્થકર ૧૮ પાપસ્થાનક ઢગલાબંધ બાંધવાના, એક જીવે તે ૧૮નું પાપ બાંધે. તે મારી અતિવૃષ્ટિના નિવારણથી કેટલા જીવ્યા? તેથી તેમને પાર રહેવાને નહી. શ્રાવકેના છોકરાઓને ભરમાવવા હોય તે આઠ કર્મ પાંત્રીશ બેલ કહે પણ તેમાં સંસારનું ખાનું કયા ઠેકાણે આવ્યું. તે મને જણ? તે ક્યાંથી કાઢયું? પછી પ્રકૃતિ શાની ગણાવે છે? તે લેકેને ભાંડવા માટે. અહીં તીર્થકરને સંસારખાનામાં નહિ નાંખી શકે. મહાવીર મહારાજે ગોશાળે બચાવ્યું તે ભૂલથી તેમ કહેવા પાછા પડે તેમ નથી. તીર્થકરના અતિશયમાં ભૂલ્યા કહેવાય તેમ નથી. આ અધિકાર ભગવતીના કયા શતકમાં કઈ અવસ્થામાં કહ્યો, તે કેવલી અવસ્થામાં કો ત્યાં અનુકંપાથી બચાવ્યો તેના કરતાં મારી ભૂલ થઈ તેમ જણાવવું હતુંને ? મહિમામાં હતું તે જણાવ્યું. જેઓને ભાન નથી કે આ વચન છેદમસ્થપણાનું છે કે કેવલીપણાનું? કેવલી પણાનું છે તેમાં સુધારેલું નહી અને તે તારે સુધારવું છે, તીર્થકરપણું દેશનાને અંગે છે તેને પૂજાને અંગે કહેવું તેને શું અર્થ? લગ્ન કેનું નામ? હાથ મેલાપ થાય તે, પણ મટે વરઘેડે તે તમાશેને? ના, તે તે એક રીતિ તરીકે છે. વસ્તુ તરીકે કેવલ દેશના માટે વચન છે. ગણધરે એ બાર અંગની રચના કરી તેના પર તીર્થકરની સહી.
તીર્થકરને માનીએ તે વચનના આધારે તેમને આગલ ચલાવીએ છીએ. વચનને મહિમા જગત અને કુદરતે ગયા. મહાવીરના શાસનમાં બીજાઓને કેવલજ્ઞાન ઉપજે તેને મહિમા ઈન્દ્ર કરે નહી, પણ બાર અંગની રચના ગણધરે કરે તે વખતે ઈન્દ્ર મહારાજ વાસચૂર્ણને થાળ લઈને ઉભા રહે અને પુષ્પવૃષ્ટિ કરે તે નિયમ. કદાચ શાસ્ત્રને મહિમા તમે કહે તે ગૌતમને આનંદશ્રાવક આગળ મિચ્છામિ દુક્કડં દેવાને વખત આવે; આવાના વચન ઉપર આ બધું ને? પહેલાં આ શાસ્ત્ર ગણુધરાનું સ્વતંત્ર નથી. સિત્તેદારે ૨હાયજે લખ્યું પણ સહી કરી મેજિસ્ટ્રેટે,