________________
૧૪૦ પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન ઇશ્વર કર્તા નથી. - અત્યારે આજે દુઃખી થાય છે તે શાના અંગે? તે પહેલાં કરેલાં હિંસાદિ, કેધાદિ તેને અંગેને? હા. તે તે ઈશ્વરે કરાવ્યાં હતાં. જલાદ ફાંસીએ ચડાવે તેમાં જહલાદ કે ગુનેગારીમાં આવતું નથી, તેમ તેને પહેલા ભવે હિંસાદિ કર્યા હતાં તે બધાં ઈશ્વરના હુકમથી કર્યા હતાં. તે પછી નવા કર્મ જેવી ચીજ કયાંથી લાવીશ? ફલ એ કર્મ અને કર્મ એ ફલ. પહેલા ભવનાં કર્મના ફલ અહિં ભેગવાતાં કર્મ, કર્મને સંબંધ કયાંથી?
જ્યાં કર્મને માથે મીંડ ત્યાં ઈશ્વરને માથે મીંડી આવી ગઈ દયાળુ માણસ હોય તે તે તેને માફી આપે. કર્તકતા નથી રહેતી. અને ફલ દેનાર માને તે કર્મની કતૃકતા ઉડી જાય. જેને ઈશ્વર કેવા માને છે? - જન મતમાં પેટ પુરવા માટે ઈશ્વરને આગળ કરતા નથી. હવાલે દેનાર તરીકે નથી. તે જેનેએ ઈશ્વરને માન્યા શાથી? સૂર્ય અને ચંદ્ર ઉગે તે માને છે કે? તે શા માટે ઉપયોગી? તે સારી નરસી વસ્તુ દેખાડનારે છે તેથી તે જેમ વસ્તુને દેખાડનાર છે પણવિખેરનાર કે ઉખેડનાર નથી. તેમ જૈને પરમેશ્વરને માને તે વસ્તુને દેખાડનાર તરીકે, નહીં કે લેણદેણના ચેપડા રાખનાર તરીકે. કર્તા તરીકે કે કર્મના ફક્ત દેનાર તરીકે ઈશ્વર નથી માનતા. સ્વરૂપ દેખાડનાર તરીકે ઈશ્વરને માનવામાં આવે છે. તે ઈશ્વરને ઉપકાર કર્યો? વચન, સૂર્યને ઉપકાર તેને પ્રકાશ, ત, તેજ તે આપણને ઉપકાર, કરે છે. તે ન હોય તે પછી દીવે, તે દી કે? તે પ્રકાશ વગરને, તેજ વગરને, પ્રકાશ વિનાને ચંદ્ર હોય તે નકામું. જેમ તાપ વગરને સૂર્ય, પ્રકાશ વગર ચંદ્ર તેજ વગરને દીપક. તેમ વચન વગરના એક વખત જિનેશ્વર માને તે, વચન વગરના જિનેશ્વર કેવા? તાપ, પ્રકાશ અને તેજ સિવાયના સૂર્યાદિ જેવા. દવે, ચંદ્ર, સૂર્ય ઉદ્યોતને અંગે મનાય છે. તીર્થકરે મનાય છે તે વચનને અંગે