________________
૧૩૮ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેમ કહું, કેમ કરૂં? તે તેને વકીલ કહે કે આનું આમ કરશે. વચમાં ચકા નાખે અને અસીલની કિંમતને હરાવી દે, તેમ કેમ? સાચે આપણે લે જીતવે છે તે જાણે છે છતાં કેથળી કાણ કરવા માટે ચક્રાવામાં નાંખે છે, તેમ પેગ સાંખ્યની વાતે કરીને અર્જુનને ચકાવામાં નાંખે. તું કહે તેમ કરૂં, કૃષ્ણ કહે કે તું મારે શરણે આવી જા ! “નિમિત્ત માત્ર હે અર્જુન ! તું નિમિત્ત છે. મેં તે એમને પહેલેથી મારી નાંખ્યા છે. વિચાર! આ અજુનનું મગજ હિંડેલે ચઢાવે છે. ઉવા પાટા બંધાવનારા
ગીતામાં પહેલેથી છેલ્લે સુધીનું તત્વ વિચારે! અક્કલવાળા ઉધા પાટા બંધાવી લુંટી લે. લુંટારૂં મારીને લુંટે. તેમ અહિં પેટ પુરવું, કુટુંબ પોષવું છે તે પણ યાવચંદ્રદિવાકરા સુધી પિતાની આવકના રસ્તા અખંડ રાખવા છે, તે કયારે રખાય ? તે ઈશ્વરની એજન્સી મળે ત્યારે. ત્યાં હવાલા પિતાના પણ બીજાના નહિ. વિશ્ય બ્રાહ્મણને મળે ક્ષુદ્રને તે નહિ; વૈશ્યને શું કહે? તું ડુબી જઈશ! શિક્ષિતે તે જે અવળ પાટા ન બંધાવે તે પિતાનું પેટ ન ભરાય. ચંદ્ર સૂર્ય સુધીને આધાર, કાર્ય કરનાર માત્રને કરનારે ઈશ્વર. એક લુગડું છે તેને એક નાને તાંતણે તેડર્યો અને કહી દીધું કે–આખું લુગડું નાશ પામ્યું. કેમ થયું? ઈશ્વરે કર્યું. જે કાર્ય દેખીયે છીએ તે તે ઈશ્વરે કર્યું કહે પણછિદ્રઘટની ઉત્પત્તિ ઈશ્વરની કઈ રીતે માનીએ? આ કેણ માની લે? અકલે ઉંધા પાટા બંધાવનારી બુદ્ધિ ઠેકાણે ન હેય તેને મનાવી દે, કુદરતને સ્વભાવ શું તેને વિચાર કરવાને વખત આવવા દે નહીં. કર્તા કરતા હોય તેમાં ચેતનને શું? જુનું ઘર હોય અને માટી ખસી તે શું તે ઈશ્વર ખસેડે છે? જૈનેતરે તે તરીકે માનવા તૈયાર છે. હવાલામાં ઈશ્વરને ત્યાંથી લેણું પામે તેમ જૈને માનતા નથી.