________________
૧૪૮
બ્રેડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
અંતરાય આવવાના હોય તે તે પણ નહીં, માટે માલિક થયેલા ગણાવવું જોઇએ. આત્માની કેવલદર્શન, કેવલજ્ઞાન રૂપી ઋદ્ધિ તે વિધિથી મેળવી છે કે નહી ? તે ક્ષષકશ્રેણી રૂપી વિધિથી મેળવાય છે, કેવલજ્ઞાન, કેવલદર્શન, એવી ચીજ જેનાથી ચઢિયાતું જ્ઞાન અને દર્શન નથી માટે જણાવ્યું કે-શકા કરી કે કેવલજ્ઞાને બધું જાણ્યું એ નિર્ણય કહા પણ બીજું નથી તે નથી જાણ્યું તેથી બધું જાણ્યું તેમ કહેા છે. અહીં આગળ જે દેવલજ્ઞાનથી ભૂત, વર્તુમાન, ભવિષ્ય તે સર્વકાલદેશભાવના દ્રવ્યેાના જણાયા છે. જ્ઞાન તે જ્ઞેય કેટલું સરખું. એવું જે જ્ઞાન-દર્શન મળ્યું છે તેનાથી ઉત્તમ બીજી જ્ઞાનદર્શન નથી એવું તે મેળવી લીધું છે છતાં દરેક ક્ષણે તેના ઉપયોગ છે.
કેવલદન–કેવલજ્ઞાન જવાનું નહી પણ ઉપયેગ કરવાને ખરા, તેને ઘાત કરનાર રોકનાર કોઈ પણ નથી. સિદ્ધમહારાજના કેવલજ્ઞાન, કેવલદર્શનને કાઈ રોકનાર નહી, વિધિથી ઉંચામાં ઉંચુ મળ્યું, હમેશાં ઉપયેગમાં લેવાનું. વ્યાઘાત કરનારે કાઇ નહીં. ચારના તાખામાં ધન આવ્યું તે ગેરરીતિનું, ચારી કરીને આવેલા હાય તેવા માણસ ડાહયા હાય છતાં તેને શહુકાર ન કહે. કારણ કે તે વિધિથી નથી આવેલું, વિધિથી આવ્યા છતાં ઉંચામાં ઉંચુ. હાવું જેઈ એ. રેતીના ઢગલે કબજામાં આવ્યે હાય તા તેને ભાગ્યશાળી કાઈ નથી ગણતું. રણ માટે કાઈ લડાઈ કરતું નથી. ઉદ્યોગ અને શહેર માટે લડાઈ થાય છે, જે હલકી ચીજ છે. તેના માલિક થવાને કાઈ તૈયાર નથી. તાખામાં રીતિસર કિમતી છતાં તેને ઉપયોગમાં લેવાની શક્તિ ન હૈાય. તીજોરીમાં કેાહીનુર મેળળ્યે, વિધિથી આવ્યે ઉંચા છે છતાં તીોરીને શું ? ઉપયોગ તેને આધિન નથી. માલિકને આધિન ઉપયાગ છે. તેને આધીન હાવા જોઇએ. આત્માને કેવલજ્ઞાન ઉંચામાં ઉંચું મળ્યું છે. ઉપયાગ હમેશાં કરે છે, છતાં માથે ડાંગ હોય તે નકામી, વર્તમાન કાલના