________________
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન જન્મે તેને ઘેરઘેર ઓચ્છવ, પરણવામાં ઓચ્છવ નથી. વેપાર મેટે કરે તે વખતે જન્મ જે એછવ નથી તેમ શાસનતીર્થકરનું વચન ખરેખર શાસનના ભવિષ્યમાં થનારા તીર્થકરનું મૂલ સ્થાન, બધાને કલ્યાણને જે મહત્સવ એ વચનના કારણે છે, તેથી તીર્થંકરના વચનની આરાધના કરે તે જ ધર્મ છે. વક્તા કેવા છે. વચન સ્વરૂપે કેટલું બધું જરૂરી છે. તેને વિષયે કયા, હેતુ શે, કુલ કયું તે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
ક વ્યાખ્યાન ૩૯ કર 'वचनाराधनया खलु' સવ આસ્તિકાની માગણી એક.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ડષક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં જેટલા આસ્તિક મનુષ્ય છે, તે સર્વ દેવ ગુરૂ ધર્મને માનનારા છે. શા માટે માને છે? જે કે જૈનેતર પરમેશ્વરને સૃષ્ટિકારક તરીકે, ગુરૂને વેશકુલની અપેક્ષાએ, ધર્મને આચારની અપેક્ષાએ માને છે. છતાં માને છે શા માટે? એક જ વસ્તુ માટે, કઈ તે મોક્ષ માટે. આસ્તિક વર્ગ માત્ર મોક્ષને માનનારે છે. ઈશ્વરને સૃષ્ટિકર્તા માનીને તેની આરાધનાથી શું માંગે છે? ગુરૂને દેશ કુલની અપેક્ષાએ માનીને, ધર્મને બાહા આચારવાળે માનીને તેની આરાધનાથી મેળવવા શું માગે છે? તે કેવલ મેક્ષ. સર્વમતવાળાએ આ જગતને અસાર દુનિયા તરીકે માની છે. સંસારને માયામય, જંગલ અને સમુદ્ર તરીકે વર્ણવ્યું છે. કેઈપણ આસ્તિક આ સંસારને સાર તરીકે વર્ણવવાવાળે નથી. સંસાર એટલે શું?
કેટલાક નાસ્તિકની જડવાળા વાકયને, ધાતુને, ઉપસર્ગને ન