________________
૧૩૬
મહેશક પ્રકરણ
વ્યાખ્યાન
ભેગા મળે તાજ થાય. તેના ઉપર આસ્તિક ભરાસા રાખે તેથી આ ભવ અને આવતા ભુવને એક રીતે કરે. માટે તેને વચનની આરાધના દ્વારાએ ધર્મ છે. વચનનું સ્વરૂપ વક્તવ્યતા જણાવ્યા, નિશ્ચય, સાધનની સમજણુ ક્રિયાને કહેનાર તેવું વચન. તે વચન મેક્ષમાર્ગનું વચન કહેવાય. લ સ્વરૂપ કહ્યું. તેના વિષય કચેા ? હેતુએ કયા ? તે અધિકાર અગ્રે વર્તમાન.
! વ્યાખ્યાન ૩૮
'वचनाराधनया खलु'
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ભવ્યજીવેાના ઉપકારને માટે પેડશક નામના પ્રકરણની રચના કરતા થકા આગળ સૂચવી ગયા કે—આ સંસારમાં દરેક આસ્તિક મનુષ્ય દેવ ગુરૂ ધને માને છે. કાઈ પણ આસ્તિક દેવ ગુરૂ ધર્મને નાકબુલ કરનારા નથી. પરંતુ લૌકિક અને લેાકેાત્તર જેને જૈનેતર અને જૈન કહીએ તેમાં ક્રક કયાં જૈના દેવગુરૂ ધર્મને પણ પરીક્ષાના આધીન માને છે. દેવ કયા માનવા, ગુરૂ કયા માનવા અને ધર્મ કયા માનવા ? તે પરીક્ષામાં પાર ઉતરે તે.
ઈશ્વરને નામે લુંટનારા,
ઈશ્વરના નામે ઇશ્વર, તેને અંગે ચાલવું. પહેલેથી ઇશ્વરને આગળ કરવા તેમ નહિં. ઇતરામાં અમુક શિક્ષણુ વગરની જાત પરમેશ્વર છે, પણ શાથી માનવા તેનેા તેમાં પત્તો નથી. શિક્ષિતમાં અક્કલવાળા જુઠું ખેલે તે મુશ્કેલીએ પકડાય પણુ અક્કલ વગરના જીટુ મેલે તે તે ડગલામાં પકડાય. ચારીમાં ઉદાહરણ દે છે, એકે બીજા પાસેથી ઝુંટવી લઇને તે વસ્તુ ખીજાને આપી દ્વીધી, ત્યારે જેની ચીજ હોય તે કહે કે મારી વસ્તુ ગઈ ત્યારે શું કહે કે—મારી પાસે હાય તેા લઇ લે ! મેં લીધી નથી. તે