________________
૧૩૪
ષોડશક પ્રક૨ણુ
[ વ્યાખ્યાન
તે મેક્ષનાં શાસ્ત્રો સાંભળતા હાય તે તે લાયક છે, મેક્ષમાર્ગના શાસ્ત્ર સાંભળતા હાય પણ તેને જો કાળજામાં દ્વેષની લાય લાગે તે તે મનુષ્ય લાયક નથી. તેથી શાસ્ત્રકારે પ્રવચનસારાષ્કારમાં જણાવ્યુ કે–ફલાણી તપસ્યા, અક્ષયનિધિ, સૌભાગ્યપ ́ચમી, કલ્પવૃક્ષ વિગેરની તપસ્યાએ પૌદ્દગલિક ફૂલને ઉદ્દેશીને ચાલનારા, આવા પૌદ્ગલિક ફળે ધમ માં પ્રવતેલા અનતા મેક્ષે ગયા પણ સૈક્ષને દ્વેષ ન જોઇએ. મેાક્ષનું નામ માત્ર સાંભળતાં જો કીડીએ ચડે તે વિષાનુષ્ઠાનવાળા, આવા હાય તે તે કામ નથી લાગતા. પણ મેાક્ષની ઈચ્છા રાખે તા કામ લાગે છે.
પાગલિક ઈચ્છાવાળા યાગિઓને પાલવે નહિ.
મૂળવાતમાં આવે—જેમ પૌગલિક લાલચથી પલ્ટો આવ્યે નહી નહી નહી જ. આવુ કેમ થાય છે ? ખાવાની જમાત કાઈ ગામમાં આવી છે. ભગતે નાંતરૂં દીધું છે. જમાતમાં એક જ આંધળા છે તેને કયાં શહેર વચમાં લઈ જવા તેથી તેને અહિં જ રહેવા દો.અહિં સગવડ કરાવીને બધા ગયા. જમાત જમીને આવી ત્યારે પેલા ખાવે પુછે છે કે કયા ખાયા? ખીરપુરી. ત્યારે ખીર કયા ચીજ ગૌકા બગલા જેસા દુધ હાતા હૈ ! અગલા કયા ? તમ ખાવાએ દિખલાયા એસા બગલા; પેલાએ હાથ ફેરબ્યા, અને ખેલ્યા એસા તુમને ખાયા. નહિ, આ તે ઉપમા દીધી છે. હું કહું છું તે સાંભળતા નથી. આવાને શું કહેવું? તેમ આપણામાં ખાવું પાવું તેજ, તે સિવાય બીજું કર્યું છે શું! તેને શુ કરવા. આ બગલા ખાવા તમારામાં નથી તેમ ન સમજશે ! જે આત્મા કર્મ જન્મ મરણ રાગ રહિતપણું છે તે સ્થિતિનું ભાન ન રાખે અને ખાવા પીવામાં જ પૂર્ણ તેટલું જ પકડી લે તે બગલા માવા જેવા છે, આવાએ અનુષ્કાનાને દેવલાક રાજા મહારાજાના સુખા માટે કરે, તેને શાસ્ત્રકાર લાઇન બહાર કાઢે છે. જેને મેાક્ષનાં શાસ્ત્રા-માર્ગ–સાંભળતાં દ્વેષ નથી તેને લાયક ગણે છે; ધર્મના ફલ તરીકે મેાક્ષને ઈચ્છવા તેની જંગે પર
.