________________
આડત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો ૧૪૧ તીર્થકરે તીર્થકરપણું મેળવે છે તે શાના માટે ? તીર્થ કરપણાનું ફલ શું મળ્યું? તે વચન. જિન નામ કઈ રીતે ભગવાય? અનુકંપાને વિરોધીઓને વિચારણીય.
શાસ્ત્રમાં કર્મનાં પ્રકૃતિ ૧૨૦ ગણાય છે તેમાં ૧૧૭ કર્મના ઉદયે-પાપના ઉદયે, ફક્ત ત્રણ જ પ્રકૃતિ આત્માના ગુણને લીધે. જિનનામકર્મ અને આહારક શરીર અને આહારક અંગોપાંગ.. જિનનામકર્મ સમક્તિને અંગે આહારક તે સંયમને અંગે છે. માટે જિનનામકર્મ તે ઉદયને લીધે બંધાતું નથી. હવે આ વાત ધ્યાનમાં રાખશો! જેઓ દુઃખ અનુકંપા ઉપર ધક્કો મારે છે. તેને મતે અરિહંતપણું એટલે મેટી આત. ચેત્રીશ અતિશામાં મારી ન હોય તે અતિશય. એના કર્મે મરે અને એના કર્મો છે, તેમાં શું સંબંધ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-રોગ-સ્વાપર ચકભય ન હેય, સમકિતમાંથી તીર્થકર નામકર્મ અને તેમાંથી આ બધી ઉપાધી, અનુકંપામાં ૧૮ પાપસ્થાનકવાળાઓ તીર્થકરના ફલમાં ૧૮ પાપસ્થાનક ગણે કે બીજું કંઈ તીર્થકર પણ વીશસ્થાનકથી બાંધેલું તેથી ચેત્રીશ અતિશય થયા, આ જગતની મારી વિગેરેને માટે ઉપકારક થયા, એકલા સાધુ માટે નહી. ચેત્રીશ અતિશયમાં ૧૬ અતિશય દુનિયાદારીના સંબંધવાળા છે. સીધે ધર્મ સાથે સંબંધ નથી. તીર્થકરપણામાં શું મેળવ્યું? તેનું ફલ દેશના વચન. મુખ્ય ફલ કયું? તે સમજે. જે જિનનામકર્મ બાંધ્યું તે ભગવાય કઈ રીતે. “ધમ રેરાનાપ”િ અગ્લાન દેશનાએ. જિન માનવાની જડ કઈ? દેશના. આદિશબ્દથી કેટલાક કહે છે કે પૂજા લીધી. ધર્મદેશના તેજ જિનનામકર્મનું ફલ પિતે જિનનામકર્મ કયા મુદ્દાથી બાંધ્યું ? જગતને ઉધ્ધાર કરું ? જગતના ઉદ્ધારથી બાંધેલું જિનનામકર્મ તે ઉધ્ધાર રૂપે કલે માટે મુખ્ય ફલ અગ્લાનપણે ધર્મ દેશના તે જિનનામકમાન ફલ છે, તેને બીચારાને ગૌણપણું નડે છે. કર્મમાં બે મત થાય તેમ નથી કેમકે તેના પુસ્તકમાં લખેલા છે. પછી તેમના મતે તે.