________________
આડત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૧૩૭ મૃષાવાદથી બચવા માંગે છે પણ તે ચેરીના બચાવને મૃષાવાદ, અક્કલવાળાનાં જુઠાં તે અવલચંડાપણાના હોય, અક્કલ વગરનાનું જુઠું પારખી શકાય. તેમ બીજાઓએ ઈશ્વરને પોતાના પેટ કુટુંબના પિષણ ખાતર ઉભા રાખ્યા, તે શા માટે? ઈશ્વરના નામે લુંટવા છે માટે, જે લેકે મને આપે તેને ઈશ્વર આપશે એટલે ઈશ્વરને હવાલે આપે તે ઈશ્વરને ન મનાવે તે હવાલાનું શું થાય? શિક્ષિત થયેલ ઈશ્વર છે તેમ કહેવાથી નહિ માને આથી ગુંચવાડામાં નાંખવા છે.
અજુન લડવા આવ્યે, યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે ત્યાં સામાં નજર કરે તે પોતાના કુટુંબના વડેરા ઉભા છે. શાને માટે આ લોકને મારવા? અને કહ્યું–મને ભીખ મળશે કે નહિ? “ભીખ માંગીને ખાવું સારું પણ રાજ્યને માટે આને હલુવા નહીં,
એ લેકે મને મારે તે પણ હું મારવા નથી ઈચ્છતે, મનુષ્ય રાજ્ય ધન મેળવે તે કેના માટે ? કુટુંબ માટે. પિતાના માટે સાડાત્રણ હાથ જમીન અને સવાશેર ખોરાક બસ છે, ખેરાક પોષાક મળવાથી બધા સંતેષ પામી જાત. - તૃષ્ણા શા માટે ? જેને માટે અમે રાજ્ય ભેગે દ્રવ્યે ઈચ્છિએ તે કુટુંબીઓ માટે આથી યુદ્ધમાં ઉભા છીએ, આ જ્યારે થયું ત્યારે કૃષ્ણ કહ્યું?
અરે અર્જુન! તને આવા ભયાનક અવસરમાં પાપ કયાંથી વળગ્યું? અર્જુને કહ્યું, ઘરથા પથા–અત્યંત દયામાં બેઠેલે છું આમ કહ્યું, હવે બુદ્ધિ ચક્કરમાં નાખવી જોઈએ. ઘી સીધી આંગ- વીથી નીચે નહિ નીકળે પણ વાંકી આંગળીથી નીકળે. અક્કલવા-ળાને અવળે રસ્તે લાવવા હોય તે તેમને અવળી રીતે દરે, વકીલે ઘણા કેસ હોય છતાં ટાંટીયા ભગાવે તેડાવે તેથી તેમને ફલ બરાબર મળે. અક્કલવાળાઓ વાંધા નાખીને કામ ચલાવે તેમ
ગની, સાંખ્યની, સ્થિતિની વાત કરી પણ છેવટે તમે કહે તેમ કરૂં. અસીલ ઉત્તર દેતાં થાકય હોય ત્યારે વકીલને કહે કે તમે કહો