________________
૧૩૨ ડિશક પ્રકરણ
[વ્યાખ્યાન હેય નહીં, વેરાજી છટકી ગયા. જેમ નિશ્ચય વગરના પેલા ભેળવાઈ ગયા અને કામ ચૂકી ગયા, તેમ નિશ્ચય વગરને પદગલિક સાધનમાં જાય પણ નિશ્ચયવાળો તેમાં ભેળવાઈ જાય નહિ, નિશ્ચય વગરને ભળતાથી ભરમાઈ જાય. જે નિશ્ચયવાળે હોય તે વિઘના પહાડને રાઈ એટલે ધારે. નિશ્ચય વગરને રાઈ જેટલા વિધ્રને પહાડ જેટલું ગણે. જવું છે તે વખતે ગમે તેવું કામ આવે તે પણ જવું. પણ જઈશું કે નહીં તે વિચારમાં જાવ તે જવાનું છેડવું પડે. તેથી જૈનશાસનમાં શ્રદ્ધા–સમક્તિની કિમત કેટલી તે સમજાશે; નિશ્ચય શું કામ કરે છે અને અનિશ્ચય શું કામ કરે છે તે સમજાશે; સનચક્રવતી દીક્ષા લેવા તૈયાર થયા, દીક્ષા લીધી. આખું રાજમંડલ અને આખો જનાને છ મહિના સુધી પાછળ ફર્યો પણ સામું ન જોયું. આ કેમ બન્યું હશે? તેં નિશ્ચય કર્યો તેથી.
નિશ્ચયવાળાને પહાડ જેટલું વિઘ રાઈ જેટલું લાગે, અનિશ્ચયવાળાને રાઈ જેટલું વિધ્ર તે પહાડ જેટલું લાગે. છેકરાઓ હળીમાં ગાજરની પિપુડી બનાવે છે પછી તે વાગી તે ઠીક નહિ તે ચાવી જાય. તેમ તમે કરો તે શું થાય? યાહામ કરવું છે કરવું છે. પછી અહાય જે હે! નિશ્ચયવાળો મનુષ્ય લેભાશે નહીં, લથડસે નહીં; માટે જગતમાં નિશ્ચયની જરૂર છે નહિતર બાવાજી જેવું થાય.
જેમ એક બાવાજી ભીક્ષા લેવા જતા હતા. રસ્તામાં કેઈની સારી વસ્તુ પહેલી જે તેથી વિચાર આવ્યો કે આ લઈ લઉ” મારે કામ આવશે, પરંતુ સાથે બીજે વિચાર આવ્યું કે મારે કેદની વગર આપેલી લેવાની જરૂર શી! હું આ ચીજ રાખું તે ચાર બનું છું તે પ્રમાણે વિચારીને વસ્તુ મૂકી દીધી, પાછો નીકળે. પાછો વિચાર આવ્યું કે આ ચીજ એવી છે કે તેના માલિકને નહિ મળે તે ચોક્કસ, પાછું વળી વિચાર કરી મૂકી દઈને પાછે ચાલ્ય, વળી પાછો ત્યાં આવીને વિચાર્યું કે માલિકને ન