________________
સાડત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો ૧૩૧ જે સાચે હોય તે કાર્યની સિદ્ધિ સાચી થાય. ઉપાય ખોટો હોય તે કાર્યની સિદ્ધિ બેટી થાય. શત્રુને જીત છે અને તરવાર લાકડાની છે તે શા કામનું? તેમ અહિંયા પણ કર્મ શત્રુને જીત છે, જન્મ જરા મરણ રેગાદિનો નાશ કરે છે અને કેવલજ્ઞાનાદિ મેળવવું છે. જ્યારે આ કરવું છે તે તેના સાધને ગ્ય જોઈએ. જે સાધને ન હોય તે કાર્યની સિદ્ધિ થાય નહીં, લાકડાની તરવારે શત્રુ છતા નથી. જે મોક્ષ સાધવાના ઉપાયે સાચા હોય તે જ મોક્ષ સાધી શકે. જુઠા હોય તેના સાધી શકે. કાર્ય સિદ્ધિ માટેના વણુ કારણે.
આ વાત વિચારશે તે માલમ પડશે કે દુનિયામાત્રને અંગે વિચારીએ કે એ કેણ હોઈ શકે? કઈ પણ કાર્યને કરનારો, સાધ્યને સાધના કેણું હોય? જગતમાં ત્રણ વસ્તુ વગર કાર્યની સિધ્ધિ થઈ શકતી નથી. તે ત્રણ વસ્તુ કઈ? ૧ સાધનને નિશ્ચય, ૨ સાધનની સમજણ, ૩ સાધનનો અમલ. નિશ્ચય, સમજણ અને અમલ વગર કઈ કાર્ય જગતમાં શું બની શકે છે? ગમે તે કાર્યો કે, મેટા કાર્યો જે જે જગતમાં છે તે તે બધાને આ ત્રણ વસ્તુ વગર કઈ પામી શકતું નથી. માટે નિશ્ચય, સમજણ, અને અમલ આ ત્રણ વસ્તુ લીધી. નિશ્ચયની આવશ્યકતા.
નિશ્ચયની જરૂર કેમ? અમલથી ફલ તે થાય છે, વાત ખરી પણ નિશ્ચયની જરુર છે-કારણ કે નિશ્ચયવાળે મનુષ્ય વિધિથી હણ નથી, તેમ બીજાથી ભેળવાતું નથી. નહિ તે ચેટલીના ચારસે અને દાઢીના દેઢ જેવું થાય, એક રાજીને ચેરે ઘેર્યો તેમાં ચેરે વેરાજીની દાઢી પકડી. રાજી વિચારે કે હવે શું કરવું? અય! સાંભળે છે કે–આ મારી દાઢી પકડી છે તે દેઢો આપવા પડશે, જેટલી પકડશે તે ચારસે આપવા પડશે! માટે દેઢશે લાવ. ચાર ચેટલી પકડવા ગયે ત્યાં શું મળે? રાજીને ચટણી