________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
૧૩૦
અનિષ્ટને જાણે તે તેના ઉપાય સુઝે.
આસ્તિક માત્ર પરભવને પાપને દુતિને માનવાવાળા છે, ન માનવાથી તે ચાલ્યા જવાના નથી, માટે તેને જાણવા જોઇએ. જાણ્યા પછી અનિષ્ટમાં અક્કલ વપરાય, અનિષ્ટના ખ્યાલમાં અક્કલ વાપરવાને અવકાશ છે. નારકી આદિના અનિષ્ટ જાણ્યાં હાય ત્યારે તેના કારણેાથી સાવચેત રહેવા માટે અક્કલના ઉપયેગ કરી શકાય.
કુદરતને મેક્ષ આપે જ છુટકા, કચારે ?
આસ્તિક ગયા ભવ આ ભવ અને આવતા ભવ તે ત્રણને એક જ લાઈનમાં ગણે તેથી આ ભવ કે આવતા ભત્રમાં મેક્ષ મળે તેમાં અશ્રદ્ધાને અવકાશ નથી. ખડાઉતારની હુંડી લે છે પણ મુદ્દતની હુંડી નથી લેતા, કેમ ? અક્કલવાળા આજ મળ્યા કે ત્રણ મહિને મલે, તે મલે તે ખરાખર' મલવામાં મુફ્ત છે. તેમ આ ભવમાં કે આવતા ભવમાં મળે પણ મલે તે ખરૂ, મુદ્દતમાં ભવ કરવાના છે. આ ભવ કે આવતા ભવમાં મેક્ષ મળે તેની આસ્તિકને ચિંતા નથી, દેવાદાર નાણાં આપે તે, અિ આગળ મેાક્ષના હું લેદાર કુદરત દેવાદાર છે તે આ ભવ કે આઠ ભવે . પણ મને મેક્ષ આપે, આઠ ભવમાં તેા કુદરતની તાકાત નથી કે મને મેક્ષ આપ્યા વગર રહે? કેવલી ભગવતાએ નિયમ માંધ્યા કે ચારિત્રની આરાધનાવાળા આઠ ભવ ચારિત્ર પાળીને સસારમાંથી નીકળી જાય. દેશિવરિત અસખ્યાતિ વખત આવે. આરાધના કરનાર સમજે છે કે કુદરત જવાની કયાં છે ? આ ક્ષેત્રાંતર કાલાંતર જાય તે પણ બદલી જતી નથી, તેને ક્ષેત્રાંતર કે કલાંતરે કે આઠ ભવમાં મેક્ષ આપવા પડશે. આરાધના કરવાવાળા જે આસ્તિક છે તેને આ ભવમાં કુદરતે મેક્ષ આપવા પડશે. ઉપાયા સાચા હાય તા કાર્યની સિદ્ધિ.
આરાધના આસ્તિકમાત્ર કરે છે. કેઈ આસ્તિક ધર્મની આરાધના વગરના હાતા નથી. પણ એક વાત વિચારવી, ઉપાય