________________
૧૨૬
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
* વ્યાખ્યાન ૩૭ 1 'वचनाराधनया'
શાસકાર મહારાજ આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છેડશક નામના પ્રકરણને રચતા થકા આગળ જણાવી ગયા કે-આ જગતમાં આસ્તિક વર્ગ માત્રને મુખ્ય વિચાર ભવિષ્યની જિંદગીને હોય છે. જેમ બાલકને અભ્યાસ શિક્ષણ, તાલીમ લેવા માટે અમુક વર્ષ દુઃખ સહન કરવું પડે છે, પણ તેમાં તેનું તેમજ તેના માબાપનું ધ્યેય કયાં? ભવિષ્યની જિંદગીમાં સુખ જ મળે ! જેમ સુખ માટે ભવિષ્યના જીવનને વિચાર દરેક કરે છે, તેમ આસ્તિકે તે સમજે છે કે અમુક વર્ષની જિંદગીમાં સાધી લઈશું તે ચિરકાલ માટે શાંતિમાં-સવતંત્રતામાં રહી શકીશું. ધ્યાન રાખવાનું કે ભગવાન રૂષમદેવ મહારાજ વખતે અને બીજા તીર્થકરેના વખતે જેને આત્માનું કલ્યાણ કરવુ હતુ તેઓને લાખે પૂર્વે વર્ષો આરાધના કરવી પડતી, પહેલા લાખ વર્ષ સુધી આરાધના સંયમ તપ કરવામાં આવે ત્યારે મેક્ષ મેળવી શકાતું હતું જ્યારે રોથા આરામાં સે વર્ષોમાં આરાધના કરીએ તે સાધ્ય સાધી શકીએ. જંબુસ્વામી સુધી મોક્ષ પ્રાપ્તિ હતી, ત્યાર પછી આ જીવનમાં હાય એટલે ઉદ્યમ કરે તે પણ મેક્ષ ન થાય તે વાત સાચી; વિચાર કેને હોય? જીવવું એ અનિયમિત છે.
બાલપણામાં કરેલાને ફાયદે જુવાનપણામાં, જુવાનીપણુમાં કરેલાને ઘડપણામાં ફાયદો થાય. પિતાનું જિવન એક જ માને તેથી જુવાનીની આશાએ બાલપણુમાં, જુવાનીથી વૃદ્ધપણામાં કાર્ય કરે છે, તેમ આસ્તિક જીવે આવતા ભવને માટે તેટલાજ ભરોસાવાળે હોય, દુનિયાને ભાસે જુદે પણ પડે, કેમ? કઈ બાલપણુમાં ગત કઈ જુવાનપણામાં ગત થાય. બધા જુવા