________________
છત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે
૧૨૫ લાગુ છે. જેટલા બેલનારા તે બધાની ભાષાને વચન કહીએ પણ સામાન્યમાં કહેલ શબ્દ તે વિશેષમાં ઉપચરિત થાય, એટલે લાગુ પડે. ચેકસી પારેખ એ શબ્દ સામાન્ય છે. આખી જાતિને જણાવનારા અમુક તરીકે વપરાય ત્યારે પારેખથી અમુક આવી જાય; સામાન્ય નામે પ્રકરણમાં વિશેષપણામાં લેવાય છે. પરલેકના વિધાનમાં વચનનું પ્રમાણ
પુડુિત્તમ ઢોકુત્તમ પદ જુદુ કેમ? અહિ પુરૂષ તે લેક એટલે જી લેવા. પુરૂષોત્તમ એટલે જીવ માત્ર, તેમ લાગુ તમારું ત્યાં ભવ્ય લેવાના. પણે જીવ માત્રમાં ઉત્તમ, લેગુત્તમાણુંમાં-ભવ્ય લેકમાં ઉત્તમ, અહિ આગળ વચન શબ્દ સામાન્ય છે; તે કોન ? તે નિણિત નથી, વચનની આરાધના બોલ્યા પણ કેના વચનની તે નથી બોલ્યા. આસ્તિક માત્ર પિતપોતાના શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ કરે તે તે વચનની આરાધનવાળા ગણાય તેમ નહિ પણ અહિ વચન સામાન્ય છતાં વિશેષમાં જમવા બેઠા તે વખતે સૈન્ધવ લાવ! ત્યાં મીઠું લાવવું પડે અને મુસાફરીની તૈયારીમાં સૈન્યવ લાવ! તે ત્યાં ઘેડો લાવવું પડે. તેમ અહિં વચન કયું? ‘રોકવિધ મા' પરલોકના વિધનને અંગે છે. પ્રમાણુભૂત તે વચન; તે વચન પરલેકના વિધાનને અંગે પ્રમાણભૂત કર્યું છે, જે પરલેક તેને જાણનારા, પરાકના કારણ તરીકે પુણ્ય પાપને જાણનારા, જીવને જાણનાર, જીવાદિ નવ પદાર્થોને સાક્ષાત્ દેખનારા તેવા જે અતીન્દ્રિયદશી હોય તેવાના વચનને વચન તરીકે અહિં લેવું. કેવલજ્ઞાન, કેવલદશીએ કહેલું જીવાદિને અંગે ઉપયોગી વચન અહિં લેવું. માટે “ઢોવિધ એમ ખુલાસે કર્યો. અહિં વચન પરલોકના વિધાનમાં પ્રમાણભૂત, અતીદ્રિયદર્શીએ કહેલું તે વચન છે. આવી રીતે વચનનું સ્વરૂપ કહ્યા છે છતાં વચનની ઉત્પત્તિને વિચાર કરે ! પણ તેમાં શું કહેલું હોય
કે જેથી તેને પ્રમાણે ગણીયે. માટે વચનની પરીક્ષા વિષય ફલ દ્વારાએ વિષય ફલ કર્યારે તેની પરીક્ષા કેમ થાય? તે જે, જણાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન –