________________
છત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૨૩ ગુરૂપણુ દાખવવા બેઠા તે માર્ગ ચૂકે તે એલંભાને પાત્ર. અધિકારી વીતરાગપણને દેવે કરે અને શાંતાદિનું નામ નહી. ગુરૂપણને દા કરે પણ શાંતાદિનું નામ નહી. તેને શું કહેવું? તેના જે અધમ કેઈ નહીં. પિતાના દાવા અને પ્રતિજ્ઞા પ્રમાણે, જેઓ ન કરે તેના કરતાં બીજે મિથ્યાષ્ટિ કેણ? તે એલંભાને પાત્ર છે, જે બીચારા તત્ત્વને જાણતા નથી તે દયાના પાત્ર છે પણ તત્વને જાણેલે ઉંચી પદવીએ ચડેલો તે પ્રમાણેની કરણ ન કરે તે લંભાને પાત્ર કેમ? આવા શ્રોતાના હૃદયમાં તરવની પ્રતીતિ ઉરાડી દે છે. બીજાને શંકા થાય કે આમાં લાભ હેય તે તે કેમ નહિ કરતા હોય. માટે આ કહેવાનું થયું. કથની કરણ જૈન શાસનને જુદીરાખવી પાલવતી નથી. દેવ ગુરુને જે ઉપદેશ કરવાને તેવું સાચવવાનું. કથની કરણી સરખી રાખી હેય તે કેવલ જૈનેએ અઢાર દેવ રહિત દેવ હોય.
આ વાત વિચારશો તે બીજા મતેએ દેવ ને દર્શન માન્યા. જૈન મતે દેવ ને દર્શન માન્યા પણ બીજાએ દેવ અને દર્શન કેવી રીતે ? દર્શનમાં કહ્યા તે દેવ અને દેવે કહ્યું તે દર્શન માન્યું જૈન શાસનમાં નથી એકલા દેવના આધારે દર્શન, તેમ દર્શનના આધારે દેવ નથી માનવાના. બન્નેની સ્વતંત્રપણે પરીક્ષા કરવાની. તેની સ્વતંત્ર પરીક્ષા કરીને દેવને આધારે દર્શન અને દર્શનના આધારે દેવ માને. આ વાત વિચારશે તે દેવનું લક્ષણ બતાવ્યું કે--અરવિ અઢારદેષ રહિત દેવ, દેવની સ્વતંત્ર પરીક્ષા કરવા માટે અઢાર દેષમાંથી એકે દેષ ન હોય તેને દેવ માનીએ. પણ એક દોષ હોય તે તેને દેવ માનવા તૈયાર નથી. સાત સ્થાનથી કેવલીની પરીક્ષા.
આ વાત વિચારશે તે સૂત્રકારોને જણાવવું પડયું કે-સાત સ્થાને કરીને કેવલીની પરીક્ષા થાય છે. કેવલી કેવલજ્ઞાન દ્વારા દેખતા છતાં પરીક્ષા કેવી રીતે ? સાત સ્થાનકેથી પરીક્ષા કરવાની હોય છે. નહિં રાહિં એવી કાળઝા, હ ળ છે અફવા ફત્તા