________________
૧૨૪.
શેઠશક પ્રકરણ [ વ્યાખ્યાન भवति जाव जधावाती तधाकारी यावि भवति (ठा. सू. ५५०) (૧) જીવને મારનારે ન હોય, (૨) જુઠું બેલનાર ન હોય, (૩) ચેરી, (૪) સ્ત્રીગમન કરનાર ન હોય ઈત્યાદિ. આવી સ્થિતિવાળો હોય ત્યારે છસ્થ નથી, એ હોય તે તે કેવલી નથી તેમ સમજવું. કેવલજ્ઞાનવાળા તે કેવલી, કેવલીની પણ પરીક્ષા તે હિંસક વિગેરે ન હોવા જોઈએ. સિકરહિતપણુ પહેલાં હોવું જોઈએ, કેવલીપણાને દાવો કરનાર તે હિંસક વગરને હવે જોઈએ; હિંસક હોય તે કેવલીપણાને દા કરે છે તે જુઠે ગણાય; કેવલીપણને દાન કરનાર જુઠ અદત્તાદાન કરનાર ન જોઈએ; વગરે સાત સ્થાનક જણાવીને આ કારણ હોય તે કેવલી માનવા, ન હોય તે ન માનવા, પરીક્ષામાં પાર ઉતરે તેને જૈન કેવલી માનવા તૈયાર છે. પરીક્ષામાં પાસ થાય તે દેવ અને ગુરૂ.
દેવ માનવા પરીક્ષામાં પાર ઉતરે તેને જ, પાર ઉતરે તેને જેને દેવ તરીકે માનવા તૈયાર છે. જેમાં દેવપણુ પરીક્ષાએ નિણિત થયેલું છે, પણ માની લીધેલું નથી. જૈનેને “બાબા વાકય પ્રમાણું” નથી. જેને પરમેશ્વરને પરીક્ષાથી માને છે, તેઓને આવા પરીક્ષામાં નકકી થયા નથી. પછી તેનું વાક્ય પ્રમાણ કઈ રીતે ? તેમને તે લક્ષણમાં જવું નથી અને બાબા વાકય પ્રમાણ માનવું છે. ત્યારે જૈનેને બાબાની પરીક્ષા કરવાની છે, ઈશ્વર કેવલી આ જડવાળો હોય તે જૈને માનશે. પરીક્ષિત થયેલાનું વાક્ય પ્રમાણ હોય તેમાં નવાઈ શી? દુનિયામાં પાસ થયેલાને સટિફિકેટ આપે છે. પરીક્ષામાં પાસ ન થાય તેના કાગળીઆ નકામા. જેઓના બાબાઓ પરીક્ષા વગરના છે. તેઓનુ વાક્ય પ્રમાણમાં ન આવે. બાબા પરીક્ષામાંથી પાર ઉતરે ત્યારે માનવાના છે. પરીક્ષામાં પાર ન ઉતરે ત્યાં સુધી દેવ ગુરૂ માનવાના નથી, તે માનવાના કયારે? તે તેના ગુણે દેખાય ત્યારે. આ ઉપરથી વચન દ્વારાએ ધર્મ, કેનું વચન? વચન શબ્દ આખા જગતમાં