________________
૧૨૨
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
જૈનેતરામાં તે પેાથીમાંના રીંગણા છે. કેમકે-તેઓને શાંતાદિ તે શ્રોતાને સમજાવવા માટે છે. પણ દેવ ગુરૂને કશું નહિ; જેને આરભાદિમાં મગ્ન રહેવું તે શાંતામાં કયાંથી આવે ? ધર્મની કિંમત જગતમાં ફાઇએ કરી હોય તા તે જૈનાએ કરી છે. ધર્મ ઈશ્વર અને ગુરૂને અંગે ફ્રજિયાત છે. શ્રોતાને ધર્મી કહેવડાવવા તેને અંગે પણ જિયાત, તેમાંથી કાઇ મુક્ત નહિ. દેવ ગુરૂ ધથી મુક્ત નથી ખીજામાં શ્રોતા બંધાયેલા નથી, ગુરૂ કે દેવ પણ ખધાયેલા નથી. શાંતાદિમાં આ વાત વિચારશે તે માલમ પડશે કે–જૈન ધર્મ એ એક એવા ધર્મ છે કે જેવું કહે તેવું કરી બતાવે. જૈના એવાજ તીર્થંકરને માને છે કે જે ઉપદેશ પે તે દે તે પોતે કરેલા હાવા જોઇએ, કથની અને કરણી બંને સરખી હાય તે દેવ ગુરૂ તરીકે અધિકારી બને, જેને કથની અને કરણીમાં ફેર હાય તેને જૈનશાસન માનવા તૈયાર નથી. પણ એમાં સરખા હાય તેને માનનારા છે.
ઠપકાપાત્ર કાણુ !
નો વાર એ ઝુળ. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે-જે મનુષ્ય પાતે અધિકારી બન્યા, શાંતાદિનું વર્ણન કરે પણ પાતામાં તેના છાંટા ન હાય તેવાની દશા પેથીમાંના રીંગણા જેવી છે. અધિકારનું સ્થાન હાય, અધિકારી બન્યા હાય તે મેલ્યા પ્રમાણે કરે નહિ તેવા અને અધિકારી બનીને અવળા ચાલે તેવા મિથ્યાદ્રષ્ટિ છે. હું અરિહંત પ્રભુ ! તમેા તેવા નથી ! છતી આંખે આંધળા થઈને જવાવાળા કેવા ગણાય ? આંધળા અથડાય તા દયાને પાત્ર અને દેખતા જો અથડાય તા આલભાને પાત્ર થાય છે, આંધળા પડી જાય તેા અરર થાય, આંધળા યાને પાત્ર ગણાય છે પણ આંખ ચાકખી, અજવાળું ચાકખુ છતાં ભાન રાખ્યા વગર ચાલે અને પડે તે ભાન છે કે નહિ તેમ કહા ? દયાપાત્ર ન કહા, જગતના મિથ્યાષ્ટિ તે ખીચાણ આંધળા અથડાયા જેવા ગણાય; જે અધિકારી-ઉપદેશક દેવ