________________
છત્રીસમું ] સદ્ધ દેશના—વિભાગ બીજો
જૈનેતરોમાં કહેલા ધર્મ તેમના દેવગુરૂમાં નથી.
જ્યારે ખીજાઓએ ફૈત્રલ શ્રોતાને ધર્મને અંગે ઉપદેશ આપ્યા છે, દરેકને માટે કહ્યું-વાન્તો શાન્તો મુમુક્ષુ' ક્રોધાદિ રહિત થયા, પાતે ઇન્દ્રિય અને મનને દમનારા-પુદ્ગલની ઈચ્છા છેોડીને મેાક્ષની ઈચ્છા કરશે ત્યારે તમે ઉત્તમ બનશે, તા ઇશ્વરે અને ગુરૂએ આ ત્રણમાંથી શું કર્યું ? અન્ય દર્શનવાળાએ દેવગુરૂમાં શાન્તાદિનુ ઠેકાણુ નથી રાખ્યુ. જેનાએ શાંતાદિ ન હાય તે। મારી લાઇનમાં નહિ.
૧૨૧
જૈના દેવ ગુરૂ કેવા માને છે ?
આ વિચારશે તે સમજી શકશે કે શાસ્ત્રકારે સમ્યક્ત્વનું લક્ષણુ ખતાવતાં મુખ્ય લક્ષણુ કર્યું. રાન્ત' અને તાનુઅધિની હયાતિને લીધે જે વિકારા થતા હાય તે વિકારે ત્યાં અધ થવા જોઇએ ‘રામનુંવેવિ 'શમ એટલે અન ંતાનુબ ંધિ કષાયની શાંતિ લેવામાં આવે છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં થયેલ જે અપૂર્વકરણની આગળ તેના (કષાયના) નાશ કરે ત્યારેજ થાય છે. તેને લીધે થવાવાળા વિકારે તેની શાંતિ હાવી જોઇએ. માટે હરિભદ્રસૂરિજી જણાવે છે કે-વિકારના અભાવને કરી શમમાં આવે. શાન્તિા–િખીજાએએ કહેવા માત્ર રાખ્યું, અહિં જૈનશાસને મેાક્ષમાર્ગની શરૂઆતથી શાંતિને દમનને અને મુમુક્ષતાને વાસ્તવિક સ્થાન આપ્યું છે. શમ સવેગમાં શું કહીએ, ભવની કાઈ પણ ચીજની ઇચ્છા નહિ, મેાક્ષ સિવાય ખીજી ઈચ્છા હાય નહીં. તેમના ગુરૂને દાંતાદિ રહેવાનુ હાય ! તીર્થંકરાને દાન્તાહિ રહેવાનું હોય છે.
કથની અને કરણી સરખી હોય તે દેવ ગુરૂ.
તીર્થંકરને જ્યાં ચ્ચવન વખતે નમસ્કાર કરે ત્યાં માક્ષ પામવાની ઇચ્છાવાળા, મેક્ષ પામવા સિવાય ખીજી ઈચ્છા નથી. જૈતાને શાંતાદિના નિયમ દેવ ગુરૂમાં; બીજાના મતમાં નહીં. આપણામાં–જૈનામાં પેથીમાંના રીંગણા કહે ત્યારે મશ્કરી થાય !