________________
છત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો કરવામાં છે છતાં પત્તો ન લાગે, નદીના કાંઠે ફરતા ફરતા ધરાના પાણી તરફ એક સી પાઈની નજર ગઈ ત્યાં કીડીઓ બીની ગંધ ઝાડ ઉપર ચડે છે. વાયરાથી નીચે પડે છે ને ત્યાં ને ત્યાં જામી રહે છે. તેને (કીડીને) આગળ ગયેલી મરી ગઈ તેને વિચાર નથી. ત્યારે કુતરે તે બે ચાર ઝેરની બરફીથી મરેલા જોયા તે ત્યાં આગળ કઈ કુતરૂ નહી જાય. કીડીઓ ટપટપ પડયે જાય છે. માખીઓ પડવા માંડે છે, પડેલી માખીઓ ઉપર પડે પણ એ વિચાર નહિ કે આગલી પડેલી મરી ગઈ અને હું પડીશ તે મરી જઈશ! અસંજ્ઞીમાં ભવિષ્યના વિચાર કરવાની તાકાત નહિ. આસ્તિકે ભવિષ્યના વિચારવાળા.
પશુ પંખી ભવિષ્યના વિચાર કરે છે, તે મનુષ્યપણામાં શું વધ્યું? આવતા ભવને વિચાર કરે. શરીર સ્થાન સંતાનને તે વિચાર જાનવરમાં પણ છે તેમ અહિં છે; પરંતુ ફરક કયારે? આવતા ભવ અને ગયા ભવને વિચાર કરે ત્યારે, મનુષ્ય ભવમાં અધિકતા થઈ ગણાય. આ વાત જ્યારે લક્ષમાં લઈએ ત્યારે માલમ પડશે કે-દરેક આસ્તિકે ભવિષ્યના વિચારવાળા હેયજ. આસ્તિકની ધર્મના ફળમાં એક માન્યતા.
કઈ પણ આસ્તિક ભવિષ્યના વિચાર વગરને હેતે નથી. ભવિષ્યના ભવના વિચારવાળા દરેક છે. હેતુ યુક્તિ સ્વરૂપ થકી ધર્મભેદ હે પણ ફલ થકી ધર્મને ભેદ કેઈ આસ્તિકમાં નથી; આવતે ભવ ખરાબ ન મળે સારે મળે તેજ વિચાર કરે છે. ધર્મ કરે તેનું ફલ શું ધારે ? દુર્ગતિ રેકવાનું સદ્ગતિ મળવાનું. કઈ એમ કહેવાને તૈયાર નથી કે મારો ધર્મ દુર્ગતિ નહિ રેકે, સદ્ગતિ નહિ આપે, દરેક આસ્તિકે દુર્ગતિ રેકનાર અને સદ્ગતિને આપનાર ધર્મ માને છે તેથી ફલ થકી ધર્મ એક છે. તેમાં વિચારભેદ નથી. ત્યાં આગળ આપણે મનુષ્યને પ્રયત્ન કામ લાગતું નથી. પણ દુર્ગતિ રોકવામાં સદ્દગતિ મેળવી આપવામાં કામ કરે તે માત્ર ધર્મ. ભવિષ્યની દુર્ગતિ રોકવા માટે સદ્ગતિ