________________
છત્રીસમું] સદ્ધર્મ દેશના વિભાગ બીજે ૧૧૭ તેને જાણનારે જે હોય તે સાચા જ્ઞાનવાળા તરીકે તમારે અને અમારે બંનેને કબુલ છે. ગુને કબુલ થાય, કેર્ટ માને છે છતાં ગુનેગારને પુછવામાં આવે તે કહે કે હું બીનગુનેગાર છું. પહેલું પગથીયું બચાવમાં નકારતું. તેમ મારા ભગવાન અદ્વેષી, અરોગી અને સંપૂર્ણ જ્ઞાનવાળા છે, રાગ દ્વેષવાળા નથી. તેવું તો દરેક માનવાના ! વાત સાચી. રાગ દેષ માનવા તેમ ન્યૂનતા માનવા તૈયાર નથી. તમારા ભગવાનના તમારા શાસ્ત્રોમાં કહેલા જે ચારિત્ર છે તેમાં રાગદ્વેષ વિનાના કયા? ચરિત્રમાં રાગ રોષ વગરના છે તે તે બતાવે ? રાગ રોષ વગરનું વર્તન કરવાનું ન સમજ્યા, દૂજે ન દુર્જનતા દાખવે પણ સજજન તે સજજનતા દાખવે. સજજન મેઢે કહે તેમ મેઢે સજનપણાની વાત કરવાની તમને ન સૂજી. કયા દેવ સંયમતપવાળા, પરિષહ, ઉપસર્ગો, સહન કરનારા? આ લાવે તે ખરા ! એ કેમાં રાગ નથી, રેષ નથી તે કયાંથી માને છો? તમારા શાસ્ત્ર દ્વારા તમારા પરમેશ્વરને કઈ સ્થિતિના માને છો? એક પણ રાગ રેષ રહિતપણને દેવ નથી. રાગ-દ્વેષ રહિત સવ જ્ઞનું વચન એ જ વાસ્તવિક શાસ્ત્ર છે. તેની આરાધનામાં ધર્મ છે. આથી વચનની આરાધના કરવાનું હરિભદ્રસૂરિજી એ કહ્યું છે. હવે વચનની આરાધના કેવી રીતે તે અગ્ર વર્તમાન
પર વ્યાખ્યાન ૩૬ ક. 'वचनाराधनया खलु' ભવિષ્યને વિચાર કરે તે વિવેકી.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ડચક નામના પ્રકરણને રચાતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં દરેક મનુષ્ય ભવિષ્યના વિચાર કરે ત્યારે વિવેકી ગણાય. દરેક પિતાને વિવેકી હવાને દા કરે પણ તે વિવેકી કોણ? ભવિષ્યના