________________
૧૧૫
પાંત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો કે શંકાને અવકાશ કેને? નિશ્ચયવાળાને કે નિશ્ચય વગરનાને, શંકાને અવકાશ કેને તે કહે? અમે તે જે અતિચાર કહીએ છીએ તે મુદાએ કહીએ છીએ. શંકા કેને હેય? પદાર્થના નિશ્ચયવાળાને કે અનિશ્ચયવાળાને? કેઈને એમ શંકા થઈ કે હું હેર છું કે નહીં, જન્મથી નિશ્ચિત છે કે હું મનુષ્ય છું, તેથી તેમાં શંકા થતી નથી. તેમ જેઓને જીવાદિના સ્વરૂપને નિશ્ચય હોય તેવાને શંકા ન થાય. જીવાદિનું અનિશ્ચિતપણ તે શંકા તેથી તે દૂષણ છે. નિશ્ચયવાળાને શંકા હોય જ નહિ. ગૌતમસ્વામિને શંકા થઈ તે ઉત્તર વિષયની કે તત્વવિષયની શંકા છે? તે ઉત્તર વિષયની. મહારાજ તત્વ કેટલા માનવા? જીવાદિ માનવા કે નહિ માનવા ? તે શંકા કઈ જગે પર નહીં. અહિ તન્ન વિષયની શંકા થાય તે નિશ્ચયને બાધ કરનારી તેથી તેને નિષેધ છે.
શંકા બે પ્રકારે થાય. નિશ્ચયના બાધ તરીકે અને જીજ્ઞાસા માટેની શંકા. સમ્યકત્વ અંગે જે શંકાને નિષેધ તે નિશ્ચયને બાધ કરનારી નિશ્ચયના સન્મુખ જનારી તે જીજ્ઞાસા શંકા, માટે જૈનશાસનમાં શંકા કરનારનું મેંઢું બંધ કરવામાં આવતુ નથી. શંકાવાળો નિશ્ચય વગરને છે તે તેને કબુલ કરવું પડશે. નિશ્ચય ને માટે શંકા કરવાની છુટ રહે તેથી ભગવાન ગૌતમસ્વામિએ મહાવીર મહારાજા આગળ શંકા કરી તેમ તમે અનુકરણ કર્યું કે તેમને અનુકરણ કર્યું? તે શંકા કરવાને હકદાર છે, સમાધાન સાંભળવા તતપર રહેવું પડે. શંકાનું સમાધાન આવે તે પણ વટને ' નહિ પકડી રાખે.
रत्तो दुट्ठो मूढो पुचि बुग्गाहिओ अ चत्तारि। उवएस्स अणरिहा अहवाऽइसएहिं वुझंति ॥
उप० २०-३। त-३॥ સમાધાનને એગ્ય કેણુ!
અત્યંત રાગી થયેલે માનવી અને એક દ્રષિ માનવી હેય