________________
૧૧૪
ષાડશક પ્રણ
વ્યાખ્યાન
પદાર્થનું કથન સાચું હાય કયાંથી ? અતીન્દ્રિયપદાર્થને દેખનારાએ જણાવ્યું હોય તેા તે સાચું, નહિ તે સાચું ન હોય. જૈનાનુ ખીજા આસ્તિકાએ કરેલુ અનુકરણ.
કહેવામાં આવે કે ખીજા શાસ્ત્રમાં કર્મનુ આત્માનુ માનુ નિરૂપણ મળે છે. કાઈ પણ આસ્તિકના શાસ્રા મેાક્ષ, કર્મ અને આત્માના નિરૂપણવાળા છે, તે તે થયાં કયાંથી ? વાત સાચી. પહેરવેશના પહેરવેશ પરદેશી અનુકરણમાં પેસી ગયા. અત્યારને આ પહેરવેશ તમારા મૂળના ? ના. ગમ્યું એટલે લઈ લીધું. તમે મૂર્ખાઈ કરીને અ—અ—–ડ પકડયા. આ જંગલી ક્રમ કે ખીજું કઈ ? આ ક્રમ હતા તે છેાડી દીધા, બારાખડીના ક્રમ હતા, તેને ભૂલીને અ-ખ—ક—ડ લીધા. આ અનુકરણુ શું જોઇને કર્યું? શુ આ સમજીનું અનુકરણ છે.? ના. ઉત્પત્તિદ્વારાએ સ્વર વ્યંજનના ક્રમ હતા તે છેાડી દીધા, સમજાવીએ છતાં ન સમજે અને જંગલી અનુકરણમાં અનુસરે છે. અનુકરણ જેમ ગમતું હાય તેમ અનુકરણ કરે. તેવી રીતે જૈનશાસ્ત્રમાં કહેલા આત્માશિબ્દો તેનું બધાએ અનુકરણ કર્યું છે.
અનુકરણના નિર્ણય અંગે વિચારણા,
આ જગા પર જરૂર તમે શંકા કરશે। કે તમારૂં અનુકરણ તેમને કર્યું કે તેમનું અનુકરણ તમે કર્યુ તેમાં નિશ્ચય કર્યો કરવા ? વાત સાચી, નિશ્ચયને રોકવા માંગતા નથી. જૈનશાસન એમના સમાધાનમાં તત્ત્વ માનનારૂ છે. પણ રાકવામાં નથી માનતુ. જો રોકવામાં માનતુ હાત તે ભગવાન મહાવીર મહારાજા આગળ ભગવાન ગૌતમસ્વામિ નીચે જણાવેલ કહી શકત જ નહિ. ભગવાન કહે ત્યારે ગૌતમસ્વામિ કહે કે સે. શળદેળ અંતે પર્વ ચંદ્ર્ હે ભગવાન ! આમ કહેવાનું કારણ શું? જૈનશાસનમાં શંકા ન કરવી અને શકા રાકવી. તેના અવકાશ નથી, પણ શંકાના સમાધાનના અવકાશ છે. કાઈ કહે કે તે તમે શંકાને સમ્યત્વનું દૂષણ કેમ ગણ્યું ? વાત સાચી. પરંતુ એક વાત પુછીએ
6
?