________________
પાંત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૧૧૩ કાંતે પુણ્ય પ્રભાવે દેવતાઈ શરીર મળે, કાંતે પાપના પ્રભાવે નારકીનું શરીર મળે. કેઈપણ ભવનુ ગતિનુ જાતિનું શરીર પુણ્ય પાપના ઉદય વગર હેતું નથી. ધર્મ અધર્મ અને ન હોય તે શરીર હોય જ નહીં. નિરંજન નિરાકારવાળાને શરીર હોવાની શી જરૂર? શરીર વગરને તે કેઈપણ મઢાવાળો ન હોય. મેંદ્ર હોય તેને શરીર હોય જ માટે એકેન્દ્રિય વિગેરે કમ રાખે એકેન્દ્રિયમાં કઈ લેવી? તે એકલા સ્પર્શનને લે. બીજી ન લેવી તેનું કારણ? તેજ ઈન્દ્રિયેને કમ છે તે પાછલ્યા વગર આગળની હેય જ નહિ. બેઈન્દ્રિયમાં કમ સ્પર્શન અને રસનને રાખે પણ ધ્રણ ચક્ષુ શ્રોત્ર હોય તેવે ભેદ ન રાખે.
એકેન્દ્રિયને તે શરીર, બેઈન્દ્રિયને શરીર અને મુખ્ય હેય, મુખવાળે તે શરીર વગરને ન હોય. શરીર સિવાય મેંદ્ર હોય જ નહીં, સ્પર્શેન્દ્રિય સિવાય રસનેન્દ્રિય હેય જ નહીં તે નક્કી. મેંઢાને સ્થાને વગર વક્તા પણ કયાંથી? નિરંજન નિરાકારને પુણ્ય, પાપ, શરીર, મેટું, વક્તા પણ નથી તે બધું તે અમે માનેલું છે એવું તેઓ કહે છે. જ્યારે તે માન્ય તે શાસ્ત્રને કરનાર કેણ? સાક્ષાત પરમેશ્વરના વચને એ જૈન દેરાયેલ છે.
ઈશ્વરને નિરંજન-નિરાકાર મા તેથી તેને પુણ્ય, પાપ, શરીર, મેંઢ, વક્તાપણું નથી તે તેમને કહ્યા કયાંથી? જૈનેતરે આડતિયાના નામે દેરાવાયેલા છે. ત્યારે સાક્ષાત્ પરમેશ્વરના વચને જૈને જ દેરાયેલા છે. તે સિવાય કેઈ દેરાયેલું નથી. કિશ્ચિયનેએ પરમેશ્વરના પુત્ર ઈસુ દ્વારા મે મેડને પેગંબરને દૂત દ્વારાએ, વેદાંતવાળાએ “મનભૂત વાણુ' એક અગ્નિવાયુથી, કેઈ કહે રવિમાંથી વેદ નીકળ્યા છે પણ તેમાં પરમેશ્વરને સાક્ષાત સંબંધ નહીં, બધા દ્વારાવાળા છે. સાક્ષાત્ પરમેશ્વરનું વચન માનનાર એક પણ નહીં. પરમેશ્વરનું કહેલું નથી તો અતીન્દ્રિય