________________
૧૧૧
પાત્રીસમું સદ્ધર્મદેશના–વિભાગ બીજો ઈન્દ્રિયદિક પ્રત્યક્ષને વિષય નથી. દેવપણા, ગુરૂપણ, ધર્મપણને લઈને દેવાદિ માને છે શાના આધારે? બધા તરફથી એક જ ઉત્તર મળશે કે અમારા શાસ્ત્રમાં આવાને દેવ ગુરૂ ધર્મ માનવાનું કહ્યું છે. આસ્તિક માત્રને દેવ ગુરૂ ધર્મની માન્યતાને અંગે છેલલામાં છેલ્લું શરણ શાસ્ત્રનું લેવું પડે. તે સિવાય કેઈ આસ્તિકને બીજુ કઈ શરણ નથી. શાસ્ત્રકાર વિના શાસ્ત્ર હોય નહીં.
ભગવાન હરિભદ્રસૂરિજી કહી ગયા કે – एरलोकविधौ मानं वचनं तदतीन्द्रियार्थग्व्यक्तं । सर्वमिदमनादिस्यादैदंपर्यस्य शुद्धिरितिः ॥ षो.१ श्लो.१२॥
પરભવ માટે જે કંઈ કાર્ય કરવામાં, મેક્ષને અંગે કંઈ પણ કાર્ય કરવામાં અને આત્માના કલ્યાણ માટે કંઈ પણ કાય કરવામાં આવે તો તે કાર્યોમાં આપણું ઈન્દ્રિયોનું જ્ઞાન કામ નથી લાગતુ. તે શાનું જ્ઞાન કામ લાગે છે? શાસનું. શાસ્ત્ર જેને દેવ કહે તેને દેવ, ગુરૂ કહે તેને ગુરૂ, ધર્મ કહે તેને ધર્મ માનીએ. આધાર હોય તે માત્ર શાસ્ત્રને પણ શાસ્ત્રને આધાર શ? દેવ ગુરૂ ધર્મનું સાચાપણું શાસ્ત્રકારે કહ્યું. પણ શાસ્ત્રકારનું સાચાપણું શામાં? તે શાસ્ત્ર બતાવનારા સાચા છે કે નહિ ? “મુવમસ્તીતિ વવષ્ય મોટું છે માટે કંઈક બોલવું. હું મુંગે ને ગણુઉં. કેટલાક માને છે કે પરમેશ્વરે શાસ્ત્ર કહ્યા નથી. તે શાસ્ત્ર કહે તે પંચાત રહે પરમેશ્વરનુ સાચાપણું તે શાસ્ત્રનુ સાચાપણુ અને શાસ્ત્રનું સાચાપણુ તે પરમેશ્વરનું સાચાપણુ. એક તે બીજે ખેટ, બીજો બેટો તે એક ટે. પહેલાં સાચાપણુ કેનુ. વૈદ ગાંધીને વખાણે અને “ગાંધી વૈદને વખાણે તેથી દર્દીનું કલ્યાણ ન થાય. પણ તે પ્રમાણિક છે કે નહિ? તે તપાસવું જોઈએ. ગાંધીનું અપ્રમાણિકપણું તે વૈદના અપ્રમાણિકપણ સાથે છે, તેમ વિદનું પણ ગાંધીના આધારે છે. વૈદ્ય પીપરીમૂળ લખે તેથી દર્દીને તેની કિંમત સૂજે, ગાંધી પાસે