________________
ચેત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે ૧૦૯ બહાર જાય ત્યારે છોકરાઓ ચિત્રામણથી સાચાને ઓળખે ગાય આગળ ગાંડાને ઉભે રાખવામાં આવે તે મારી બેન છે તેમ કહીને વળગે. વીતરાગ પરમાત્મા એ આત્માને આરે છે.
શ્રધ્ધાવાળાને મૂર્તિ કામ કરશે પણ તમારા જેવા શ્રધ્ધા વગરનાને સાક્ષાત્ મળશે તે પણ કામ નહિ થાય, જેમ જૈન, થયેલા અશ્રધ્ધાથી મૂર્તિનાં ચેડાં કાઢે, તેમ વીતરાગ નહિ થનારા તે વીતરાગનાં ચેડાં કાઢે; તે કેવી રીતે કાઢે? ચેડાં કાઢવામાં જૈનત્વનું રાજીનામુ આપ્યુ ગણાય. ગાયનું દુધ મળે પણ કેવલીનું કેવલજ્ઞાન આપણને મળતું નથી. તમારી અપેક્ષાએ ગુણી ગાય ગણાશે. કારણે કે તે દુધ આપે છે. ભગવાનને શા માટે જપવા? ભક્તિજાપ–સેવા-સત્કાર શા માટે કરવા? આત્માના કલ્યાણ માટે, તે આત્માનું કલ્યાણ ક્યાંથી કરશે ? જેને રાગષ નહિ, આ વીતરાગત અજીવ જેવા જડ” કે જેનામાં ફાયદો નુકશાન કરવાની તાકાત નથી, તેવાની સેવામાં દુનિયાવાળ કેણ ઉભું રહે? જે ફાયદે નુકશાન કરવાની તાકાતવાળો હોય તે તેની સેવા કરે, તેમ અહિં રાગરોષ ફાયદે નુકશાન ન કરે તેવા વીતરાગ કેવી રીતે ફળ આપે? “વીતરાગાત કરું છં ાર તેમની ભક્તિથી અને તેમની અશાતના કરવાથી ફાયદા અને નુકશાન કરવાવાળા કયાંથી વીતરાગ થવાના? જેને રોષ કે રાગ નથી. રેષ કરવાને નથી તેવા ડર કેણ રાખે ? રાગ કર, અશાતના ટાળવી તે બધું નકામું. કેમ ? વીતરાગ છે માટે. દ્રાક્ષ ન મળી એટલે. ખાટી છે તેમ પોતાના દેશમાં વીતરાગપણું નથી તેથી તેઓ કહે કે વીતરાગથી ફલ શું? “gadi' તારી વાતજ ખાટી છે. પહેલાં તે અમે તેમનામાંથી કુલ નથી માનતા. આરિસે દાઘ કાઢે છે કે નહિ ? આરિસે હાથ પગવાળે છે? ના. આરિસે ડાઘનું ભાન કરાવે છે તે ભાન દ્વારા ડાઘને ખસેડી શકીએ છીએબરોબર વિલેપન ચાંલલે થયે છે કે નહિ? તે આરિસામાં