________________
૧૧૦
ડશક પ્રકરણ [ વ્યાખ્યાને જુવે તે માલૂમ પડે છે, પણ આરિસે કેશરની વાટકી લઈને બેઠે નથી. તેમ આ વીતરાગ પરમાત્મા આત્માનો આરિસે છે તે આત્માના અવગુણે અને ગુણોને ભાસ કરાવે, તેમનામાં નિર્મળતા રહી તેથી ભાસ થાય. કાળું મેદુ હોય અને પત્થરમાં જુવે તે શું થાય ? આપણે રાગદ્વેષથી ભરેલા અને ભગવાન નહી ભરેલા તેથી કેણ કેને જુવે ? પણ એ નિમિત્તથી આત્માથી સુધરવાને, દુનિયાથી કહીએ તે-ચિંતામણિ કાર્ય પાર પડે; યુથી બચાવે તેથી તેની પાસે હથિયાર કેટલા? કંઈ પણ નહી. તે રાજ્ય અપાવે છે, જેમ ચિંતામણિને રાગરજ નથી પણ તેને મહિમા છે, તેમ વીતરાગ રાગોષવાળા નથી પણ વીતરાગ પણાને મહિમા છે તેથી ઈષ્ટની સિદ્ધિ થાય; શાસ્ત્રને કહેનારા સર્વજ્ઞ, રાગરોષ વગરના હેવા જઈ એ. તેવાને વચનને શાસ્ત્ર તરીકે માનીને કલ્યાણ કરી શકીએ. શુધ્ધ વકતાએ કહેલા વચનની આરાધનથી કલ્યાણ મેળવી શકીએ. તેવી રીતે વિષય સ્વરૂપ વર્તનથી તેની આરાધના કઈ રીતે થાય તે અધિકાર અગ્રે વર્તમાન ?
ક વ્યાખ્યાન ૩૫ ક. 'वचनाराधनया खलु' આસ્તિકને શાસ્ત્રનું શરણ છે. ( શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે છેડશક નામના પ્રકરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં દરેક આસ્તિક દેવ ગુરૂ ધર્મ ત્રણેને અંગે એકમતવાળા છે. કઈ પણ આસ્તિક મતવાળો મનુષ્ય દેવ ગુરૂ ધર્મને નહિ માનવા માટે તૈયાર નથી. દરેક આ માન્યતા અવિચલપણે ધરાવે છે. પણ તે ત્રણેની માન્યતાને કેના ઉપર નિશ્ચય થાય છે. દેવમાં દેવપણું, ગુરૂમાં ગુરૂપણું, ધર્મમાં ધર્મપણું તે પિતાને અનુભવ