________________
૧૦૮
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
તે
દુધ આપતી હશે ? જો પત્થરની ગાયથી દુધ ન મળે તે પત્થરની મૂતિથી કલ્યાણ કયાંથી મળશે ? આમ ખેલવાથી જૈનપણાનું રાજીનામું આપ્યું. તેને કહીએ કે તું પત્થરની ગાય કેમ એક્લ્યા ? ત્યારે પત્થર ખેલતા જોઈ તા, આકારને અંગે ગાયપણું ન માનવું હાય તે પત્થરની ગાય ખેલ્યા કેમ ? આકાર અને મૂલ વસ્તુ એક શબ્દથી ખેલાવવી કપુલ છે, તે આ પણ ત્હારે મતે કબુલ છે ? ના. તે જે ગાય માની તેમાં આકાર સાક્ષાત્ પદાનું ભાન કરાવનાર તે માન્યા કે નહિ ? એકે પુછ્યું કે તારૂ નામ શું ? ત્યારે પેલા કહે કે હું મુંગા છું ! મુંગા છું' કહે અને મેલે તેની કિંમત કઈ? પત્થરની ગાય કહે છે પણ આકાર ન માને તે ગાય કેવી રીતે ? અકકલ વગરના ખેલે હું મુંગેા છું, મુંગા છું તેવુ ખેલનારા જેવા છે તેના જેવા તે છે. આગળ ચાલેા! સાક્ષાત્ ગાય હાય તેનાથી ચાર આંગળ છેટા લેાટા રાખેા તા દુધ મળે છે ? ના, તમે જ્યાં સુધી કેવલીના શરીરમાં ન પેસે ત્યાં સુધી કલ્યાણ નહિ થાય, માટે કેવલીના શરીરમાં પેસે તે તમારું કલ્યાણ ! પણ ચાર આંગળ છેટેથી કલ્યાણુ નહિ; આરાધનાથી કહે। તો અહિં આવી જાવ. કેવલી સાક્ષાત્ ડાય તે તેનાથી લાભ કેવી રીતે મેળવવાના તે દેહિને કાઢવાનું છે. આ દૃષ્ટાંત કઈ રીતે સમજાવે ? મૂર્ખ હોય તેની આગળ હાય જે મેલે, નહિંતર ત્યાં આ દૃષ્ટાંત કઈ રીતે હતું. ગાયને દેહિને પછી આંચળ પકડીને લેાટા ધરા તે કંઈ નહિં. તમારી મહેનત જાય અને દુધ ન મળે. તેમ એક જીવનુ કલ્યાણ થયું ત્યારે ભગવાન નકામા, ફરી નવું કેવલ મેળવે ત્યારે કામના, શું સમજીને મેલ્યા; આગળ વધે ! પત્થરની ગાયથી દુધ નીકળે ? ના, પત્થરની ગાયથી સાચી ગાય એળખાય.
ન
તમારા ખધામાં વાઘ દેખવામાં કેટલાને આવ્યા છે સાક્ષાત્ દેખીને ભાગેા તે કેના આધારે ? તા વાઘના ચિત્રાના આધારે તે ? હા, નાના બચ્ચાં ચેાપડીમાં આકાર જુવે અને