________________
ચિત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૦૭ અવતારી નહીં પણ ઐતિહાસિક - આપણે એતિડાસિક માનીએ તેમાં વાંધો નથી. મથુરામાં જમ્યા, જરાસંઘના જોરે દ્વારિકામાં ઘુસવું પડયું તેમાં અડચણ નથી. પણ અવતારી તરીકે માને ત્યાં અડચણ છે. જરાસંઘના જેરે અવતારીને દેશાંતરે જવું પડે ? અવતારી ઉપર જોર કોઈનું ચાલે ? છાનું નસવું કેમ પડે ? કયાં મથુરા અને કયાં દ્વારિકા, કેમ નાશીને આવવું પડયું ? આ વાત છે તે લોકોને પણ કબુલ છે, આવું ઐતિહાસિક બને પણ અવતારીને ન બને. અવતારી પુરૂષને ભય છે? નાશવું, ભાગવું શું? ઐતિહાસિકને માટે શું ન બને તે કહેવાય નહિં. ડીવેલેરા માટે આયર્લેન્ડ માટે જોઈ લો. તેને અમેરિકામાં જમાવટ કરી અને અહિં પ્રમુખ થઈ ગયે. તેને–ઐતિહાસિક પુરૂષોને નાશવા અને ફાંસીને લાકડે ચડવાનું પણ થાય અને રાજા થવાનું પણ બને. લેકેએ તેમને અવતારી કરી દીધા ઈશ્વરને અવતાર માન્યા અને જરાસંઘના જોરથી ભાગી ગયા તે બેને અર્થ છે ગણ? શાસકથન કરનાર કેવા હોવા જોઈએ? ' તેમાં શાસ્ત્રને કહેનારા રાગ દ્વેષ સહિતના અને બંધ રહિત છે તે તરફ તેઓને જેવું નથી. શાસ્ત્રને કહેનારમાં ત્રણ વાનાં જોવાની જરૂર છે. શાસ્ત્રને કહેનાર (૧) રાગ (ર) રેષવાળ ન હોય (૩) અને પૂર્ણ બાધવા જોઈએ. આ તરફ લેકેનો ઉપાય ન રહ્યો. જેમ શિયાળીઓ દ્રાક્ષના ઝાડ પાસે ગયે પણ ત્યાં તે પહોંચ્યું નહિં થાક, પાછું વળે. બીજાએ પુછયું કે કેમ પાછું વળે? ત્યારે તે કહે કે દ્રાક્ષ ખાટી છે. ન પહોંચી શક્યા તેથી અવગુણ કહ્યા તેમ અહિં પણ જેઓ દેવન વીતરાગપણુ માનવા તૈયાર નથી અને વીતરાગની માન્યતાવાળા આગળ તેઓ વધવા તૈયાર નથી. કારણ કે તેમાં ફાવતું નથી. માટે વીતરાગપણને સારું કહે છે. પત્થરની મૂર્તિથી ફળ શું?
કેટલાક પ્રતિમા નહિ માનનારા કહે છે કે-પત્થરની ગાય