________________
ચેત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે ૧૦૫ નિર્જ રાની સંસાર મેક્ષના કારણની વહેંચણે કરવી તે ન્યાયમાં પિતે આશ્રવમાં ડુબેલે બંધમાં બંધાયેલે ભવના કારણોમાં ગુંથાયેલે ન હોય, પણ આ તે ન્યાય કઈ રીતે આપવાનો? આમ કરતાં કર્મ બંધાય” કર્મ તૂટે, તે કઈ રીતે ન્યાય આપવાને? બ્રાહ્મણે કેવી સ્થિતિના છે?
પાંચ પંદર બ્રાહ્મણ સીધું લઈને બહાર ગયા, આ બધાએ ગામ બહાર રસોઈ કરી તેમાં એક રસેઈ સાચવવા માટે રહ્યો; બીજા નદીએ ન્હાવા ગયા; એટલામાં રાતના નવ વાગે કુતરૂ ચેકામાં પેસી ગયું. બ્રાહ્મણે કઈ સ્થિતિમાં છે તે વિચારે ! મોક્ષાર્ થાજો બ્રાહ્મણ એમ ચોપડીવાળાએ પણ બ્રાહ્મણની મશ્કરી કરી છે, ખૂનને કેસ ઉરાડી દીધે-અમદાવાદમાં એક કેસ ચાલતું હતું તેમાં જેનું ખૂન થયું હતું તેના તરફના સાક્ષી માં ચાર બ્રાહ્મણ છે, બે કેસ ચાલ્યા ચૂકાદાને વખત આવ્યા છે ત્યારે શિરસ્તેદારે મેજિસ્ટ્રેટને કહ્યું કે–સાહેબ! ચાર સવાલ પુછું? મેજિસ્ટ્રેટે પરવાનગી આપી અને પ્રશ્નો પુછયા, પ્રશ્ન:તમારામાં જમણ થાય કે નહિ? બ્રાહ્મણે જુવાબમાં કહ્યું કે જમણ થાય છે; પ્રશ્ન-તમે જમવા જાવ છો? તે અમે જઈએ છીએ; બહાર હોય તે જાવ છે ? તે બહાર પણ જઈએ છીએ; કેટલા સુધી જાય છે ? તે પંદર વશ ગાઉ સુધી જઈએ છીએ, અમારી આબરૂ છે અને જમવા બેલાવ્યા તેથી જઈએ છીએ, ત્યાં દક્ષિણા ચાર આના મળે છે. શિરસ્તેદારે કહ્યું કે સાહેબ ! હવે પુછવું નથી. જે ચાર આના માટે પંદર ગાઉ જાય અને આવે તેવા મનુષ્યના વચન ઉપર કેઈનો જીવ લેવે આપણને શું વ્યાજબી લાગે છે? આમ લાડવામાં કેસ આખો 'ઉડી ગયે. ત્યારે સાચવનારે કહ્યું કે ભાઈ ઉભા રહે! કેમ? તે ચકામાં કુતરૂ આવ્યું હતું; હવે રાતમાં જવું કયાં ? ભાઈ ! કુતરૂ લાલ હતું કે કાળું ? “ કુત્ત તથા પવિત્ત”—લાલ કુતરૂં હંમેશાં પવિત્ર હોય છે ! કહી રસોઈ જમી ગયા. તેવાના વચને હોય તે કામ ન લાગે.