________________
૧૦૩
ચેત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે કહી શકે નહિ. દુનિયાના દેશોને હિટલરે હથેલીમાં નચાવ્યા; બુદ્ધિ વાસના વાસણમાં રહે છે તેથી એ બેલે છે કે પરમેશ્વરને મારૂ કાર્ય ગમે છે માટે પુરૂ કરવા જીવતે રાખે અને બોમ્બથી બચાળે. બુદ્ધિ કયાં ગઈ તે વાસનાના વાસણમાં, ગાંધીને અંગે મને ઈશ્વરે પ્રેરણા કરી, બુદ્ધિશાળી ઓછા છે? તે ના. પણ બુદ્ધિ વાસનાના વાસણમાં રહી, વાસનાના વાસણ વગર બુદ્ધિને ઉપગ બહુ ઓછા છે. પ્રાણુનું પ્રમાણ કામ ન લાગે. જાળીમાં ભરેલાને નિકળવાનું હોય, અહિં બુદ્ધિ ચડાય જેટલી હોય તે તે વાસનાને વાસણમાં પક રહે છે. પશ્ચિમના રખેવાળ તરીકે અમને ઈશ્વરે સરજ્યા છે આ કઈ બુદ્ધિએ ? વાસનાના આધારને સંસ્કાર, તે પાડીને આધારને સંસ્કાર આધેયને થાય છે. ઘી વાઢીમાં નાખ્યું હોય તો તે વાઢી ઘીની વાસનાવાળી થાય છે, આધેય આધારને સંસ્કાર કરે. બુદ્ધિ આધાર તે આધેયને સંસ્કાર કરે. તેથી બુદ્ધિ હાય જેટલી હોય, વધતિ હય, તર્કવાળી હોય તે વાસે વાસનાના વાસણમાં કરે. પાટિયાં દેખી મુંઝાવવું નહી. - તે પ્રમાણે હોવાથી આટલે કાળ ગયે છતાં અતીન્દ્રિય વતને નિશ્ચય થઈ શક્યો નહિ, પણ પિતપતાના શાસ્ત્રોદ્વારાએ નિશ્ચય કરે છે. અમારા શાસ્ત્રમાં આવાને દેવ, આવાને ગુરૂ, આને ધમ માનવાનું કહ્યું છે. આવી રીતે સર્વ મતવાળા પિતપેતાના શાસ્ત્રને આગળ કરે ત્યારે મધ્યસ્થ શું વિચારવું? જેને સત્યની પરીક્ષામાં ઉતરવું હોય તેને શું વિચારવું? તેઓમાં જ્યાં જ્યાં પુછવા જાય ત્યાં ત્યાં જુદું જુદું કહેવામાં આવે છે, વચગાળાવાળાની શી વલે ! જે જે મતમાં આગ્રાડવાળા છે તેઓના મતેમાં આતમાં વાસનાથી રંગાયે તેથી બુદ્ધિ રંગી નાંખી. તે સિવાય જેઓએ આત્માને વાસનાના વાસણવાળે કર્યો છે તેઓ બુદ્ધિને વાસનામાં દાખલ કરવા માગે છે તેને કયે રસ્તે જવું? દરેક મત પિતાના શાસ્ત્રને આગળ કરીને પોતે માનેલા દેવાદિને