________________
૧૦૪ ષોડશક પ્રકરણ
{ વ્યાખ્યાન ગણાવે. વાત ખરી પણ દુનિયામાં જેટલા વેપારી વેંકટરો વકિલ છે તેઓએ પોતપોતાના પાટિઆ માર્યા છે તે તું તેનાથી ઠગાય છે? પણ તેમાં જે સમજુ હોય તે તે સારો કેણ તે તપાસ કરે છે. કઈ પણ આ જગતમાં પાટીઆં દેખીને મુઝાતું નથી. કેમ ? કેસ ચલાવવાની ગરજ છે, માલ લેવાની ધીરધારની ગરજ છે. ગરજ વાળાએ પાટિઆથી પ્રવર્તવાનું નહિં પણ અક્કલથી તપાસીને પ્રવર્તવાનું હોય. ન્યાય કોને મનાય?
તેથી “કહેતા ભાઈ દીવાના એર સુણતા ભાઈ દીવાના” જે મતવાળે જે મતને હેય તે તે મત પ્રમાણે કહે. પણ સાંભળવાવાળાએ અકકલ ચલાવવી જોઈએ, તે કેવી રીતે ચલાવવી ? તે શાસ્ત્રના કહેનારા કેશુ? તે શું કહે છે? તે કેવી રીતે મેગ્ય છે? તે તપાસવું જોઈએ. શાસ્ત્રને કહેનાર તપાસવા–સામાન્ય નિયમ છે કે ન્યાય દેવામાં લાયક કેણ બને ? તે જે વસ્તુની તકરાર હોય તેને આબેહુબ ચિતાર ખ્યાલમાં હોય, વાદી પ્રતિવાદી તરફ રાગવાળે કે રેષવાળ ન હોય તેવાને ન્યાય માનો કે નહિ? પણ જે રાગરોષવાળે હેય તે ચાલતી કેટે કેશ ટ્રાન્સફર્ડકરીના છે. દુનિયામાં સાચે સાચે ન્યાય લે હોય તે ન્યાય આપવાવાળે રાગષવાળે છે કે નહીં? જેને ન્યાય આપવાનું છે તેને ન્યાયાધીશ પરિચિત છે કે કેમ? ઠેઠ સુધીને ખ્યાલ વાદી પ્રતિવાદી ધરાવે છે, બધ ધરાવે છે. ન્યાયને ઈચ્છનારે આ ત્રણ વસ્તુ કબુલ કરવી પડે. આ જેટલા શાસ્ત્ર છે તે બધાના કહેનારામાં સર્વથા જગતના પદાર્થ ઉપર રાગ નથી? કેઈ પણ પદાર્થ ઉપર દ્વેષ નથી? જગતના રૂપી અરૂપી વર્તમાન-ભૂત-ભવિષ્ય-દૂર-નજીકના બધા પદાર્થોને જાણનારે કે? જાણનારે હોય તેના કહેલા વચનને ન્યાય તરીકે ગણું શકાય. દુનિયામાં ન્યાય તરીકે આ ત્રણ વસ્તુ હોય તે-રાગદ્વેષ કઈ પણ પદાર્થને-ન હોય અને પુરેપુરી સમજણ વાળ હોય, તેમ અહિં જગતના પદાર્થો માટે પુણ્ય પાપની, આશ્રવ, સંવર, બંધ.