________________
૧૨૦
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન આપવા માટે કઈ તાકાતદાર નથી, ફલની અપેક્ષાએ એક મતવાળા છે. ધર્મ દુર્ગતિ રોકે કે સગતિ આપે તેમાં મતભેદ ધરાવનાર કેઈ નથી. ધર્મના ફલ થકી આસ્તિકે અવિરધવાળા છે. ધર્મ કર્તવ્ય તરીકે કોણે?
ધર્મનું કર્તવ્ય કેને? તે જૈનેતરમાં કેવલ શ્રેતાને ધર્મનું કર્તવ્યપણુ ગણેલ છે. તેમને દેવ ગુરૂને ધર્મનું કર્તવ્ય નથી. તમારે દેવે કયે ધર્મ કર્યો? તમારા ગુરૂએ કર્યો ધર્મ કર્યો? અને કયે ધર્મ છે? દેવને અને ગુરૂને ધર્મ કર્તવ્ય નથી. દેવ ગુરૂને કર્તવ્ય તરીકે ધર્મ હોય તે માત્ર જૈન દર્શનમાં છે. દેવનુ દેવપણુ ગુરૂ ગુરૂપણુ ધર્મના આધારે માનવાનુ હોય તે માત્ર જૈનેનેજ જેનેતરમાં ઈશ્વરપણુ છે તે ધર્મના કર્તવ્ય તરીકે નથી. જેનશાસનમાં પરમેશ્વરપણું છે તે ધર્મના પ્રભાવને આ શ્રીને છે, આ પણ આચર્યા વગર-પરમેશ્વરપણુ જૈનમાં નથી. ધર્મના અને દેવા અને ગુરૂ જેને છે.
ધર્મને મહિમા વાસ્તવિક કેને ગણે? ધર્મમાં પરમેશ્વર પણાની જડ (મૂળ) કેને ગણું? તે જનોએ. બીજાઓએ ધર્મ અંગે પરમેશ્વરપણુ રાખ્યું નથી; ધર્મ દ્વારા પરમેશ્વરપણુ મળે છે અને મેળવ્યુ તે માનનાર જને, જિનેએ ધર્મને કેટલો જરૂરી માન્ય છે. દેવનુ દેવપણ તે ધર્મને અગે, નહિં કે લીલાથી, તેમ ગુરૂનું ગુરૂપણુ પણ ધર્મને અંગે માન્યું છે પણ જાતિ દેશ વિગેરેને અંગે નથી મા, બીજાઓએ જાતિ–કુલ– દેશ–વેષ દ્વારાએ ગુરૂપણુ માન્યુ. તેમ અહિં આગળ નહિ, અર્ડિ ગુરૂપણ ધર્મ દ્વારાએ માનેલું છે. દેવપણુ–ગુરૂપણુ ધર્મ દ્વારાએ છે આ વિચારશે તે માલમ પડશે કે જેનેએ ધર્મની કેટલી બધી કિંમત કરી છે જેનેએ દેવપણાને, ગુરૂપણને આધાર ધર્મ રાખ્યો છે.