________________
૧૧૨ ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન પીપરામૂળ માંગે તે મળે તે ખરી પણ ધારી કિમત ન મળે. વૈિદ લખે જટામૂળ, ગાંધી જટામૂળ લખીશ એટલે પીપરામૂલ આપવાને, જટામૂળ લખ્યું એટલે ગાંધી સમજે અને ધાર્યું મૂલ્ય મલે. તેમ શાસ્ત્ર અને શાસ્ત્રકારનું પરસ્પર સહિયારું શાસ્ત્ર શાસ્ત્રકારને સાચા મનાવે અને શાસ્ત્રકારને શાસ્ત્ર સાચા મનાવે. માટે અમે શાસ્ત્રકાર ન માનીએ, તે શાથી માને ? તે શાર હમેશના છે માટે, તે સિવાય બીજે તેમને ઉપાય નથી.
तस्मादतीन्द्रियार्थानां साक्षाद् दृष्टुरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ॥ षड़.श्लो ६९॥
આત્મા મેક્ષ વગેરે ઈન્દ્રિયથી પારખવાને નથી. તેથી તે અતીન્દ્રિય ગણાય. તેને દેખનાર જગતમાં કેઈ નથી. આ બધું કહ્યું છે તે “નિ ’ વેદવચનથી તે કેઈના કહેલા નથી. જેથી શાસ્ત્રકાર માનવા ન પડે? સૂર્ય ચંદ્ર જેમ નિત્ય છે. તેને કરનાર કેઈનથી. તેવી રીતે આ શાસ્ત્ર નિત્ય છે. તેને કર્તા કેઈ નથી. આવી રીતે શાસ્ત્રકાર અને શાસ્ત્ર બેયની પરીક્ષાના વિષયમાં નાપાસ થયેલા, ગુંચાયેલા, ઉત્તર આપવાનું ધ્યાન ન રહ્યું તેથી શાસ્ત્રકાર નથી. તેમ કહ્યું પણ શાસ્ત્રકાર વગર શાસ્ત્ર માનવા તે કેટલું બધું અયુત ? શાસ્ત્રકાર વગર શાસ્ત્ર થયાં કઈ રીતે ? શાસ્ત્ર તે વચનરૂપ. તે વચન રૂપ કયારે હય? વચન કઈ ચીજ છે તે સમજે. “ઉદય શુતિ વરતંબોલાય તેનું નામ વચન. બેલનાર નથી તે બેલાય શી રીતે ? ઈશ્વરને નિરંજન નિરાકાર છે તેવું માનનારા તેઓ શાસ્ત્ર કેઈના કહેલા માનતા નથી. મુખ વિના વક્તા ન હોય.
આ હેમચંદ્રસૂરિજીએ વીતરાગ તેત્રને સાતમાં પ્રકાશમાં જણાવ્યું કે
धर्माधर्मों विना नाङ्गं, विनाङ्गेन मुखं कुत : ? मुखाद्विना न वक्तृत्वं, तच्छास्तारः परे कथम् ॥१॥