________________
ચેત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૧૧ શાના માનવા પડે. વગર આરાધનાએ સામાયિક ક્ષાયિક વિગેરે થઈ ગયા, અમે જિનેશ્વરના વચને એટલા માટે માનીએ છીએ કે જેમને દાખલે બેસાડયે અને છેલ્યા તેમનું વચન કેટલું મનાય અને જે નાટકીઆ થઈને બેલે તેનું વચન કેટલું મનાય? તે વિચારે! પિતે પહેલાં કરવું અને કર્યાનું ફલ ન આવે ત્યાં સુધી
લવું નથી, વક્તાની શુદ્ધિ જિનવચનમાં ગણુએ છીએ. તે સિવાચના રાગ રીસ વગરના ન હોય. વસ્તુને પુરી જાણે નડિ તેવાના વચનની કિમત કેઈ ડાહ્યો પુરૂષ કરી શકે નહિ. બધા સ્વરૂપને જાણનારા રાગ રીસ રહિત હોય તેવાના વચનથી અમે દેરાઈએ છીએ. આવા વચનને આરાધે તે સમકિતિ અને તે સર્ટિફિકેટ મેળવી શકે માટે વચન કહ્યું. વક્તાનું રાગ રીસ રહિતપણુ જણાવવું જોઈએ, તે તે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
ક વ્યાખ્યાન ૩૪ - 'वचनाराधनया खलु' વણે તવેની પરીક્ષા ઈન્દ્રિયેથી નથી.
શાસ્ત્રકાર મારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ડાક નામના પ્રકરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે-આ જગતમાં જે જે આસ્તિકે છે તે સર્વે ત્રણ તત્વ માનવામાં એકમતે જ છે. કયા ત્રણ તત્વ? દેવગુરુ અને ધર્મ. કઈ પણ આસ્તિક પરમેશ્વરને ગુરૂને ધર્મને નહિ માનનારો નથી. દરેક આસ્તિક દેવ ગુરુ અને ધર્મ આ ત્રણ તત્વને માને છે. પરંતુ જ્યારે તેની જડ (મૂળ) વિચારીએ, તમે દેવને માન્યા તેને તમે દેખ્યા? આ દેવ આવા હતા તે માનીએ, ગુરૂમાં ગુરૂપણું ધર્મમાં ધર્મ પણું તેમાં કલ્યાણ તે તમે દેખ્યું ? તે દેખતા નથી. દેવ પ્રત્યક્ષ નહિ હોવાથી દેવપણું દેખતા નથી, આરાધનાથી કલ્યાણ દેખતા નથી તે પછી