________________
તેત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે મરે જન્મ સફળ થયે! એમ માને છે. અહિં તારવાને ખ્યાલ નથી “દ સત્તિ સમકિત પામ્યા વગરને; તે હાથીએ કેટલા પાપ કર્યા હશે? તે જિંદગી સુધી. ચેમાસામાં ત્રણ વખત એક જન જગ્યામાં બીડ વિગેરે જે ઉગે તેને ઉખાડીને ફેંકી દે, આવી ડિસકમય આખી જિંદગી ગઈ છે, તેના કર્મ એક પ્રાણુની દયામાં તૂટી ગયાં. પ્રાણીની દયાના પ્રતાપે સંસારને ઓછો કરી નાંખ્યું અને મનુષ્યપણુ બાંધ્યું. હાથીપણુની જિંદગીમાં દયા કરી છે. સમકિત પામેલને અધપુદગલ પરાવર્તથી વધારે ભટકવાનું નહી.
સમ્યક્ત્વ-દેશવિરતિ સર્વવિરતિ આદિ જાતિસ્મરણવડે પહેલા ભાના અંગે દેખવાથી પણ આવે છે, આ મનુષ્યભવ એ છે કે તેમાં વાવેલું બીજ તે નિગદમાં ચાલ્યા જાય તે પણ ફલ્યા વગર રહે નહિ, સમ્યક્ત્વ પામ્યા પછી પડીને નિગોદમાં જાય તે પણ અર્ધપુદ્ગલપરાવર્તામાં નિકલવાનું અને મેક્ષે જવાનું ચેકસ થાય. મનુષ્યપણુમાં સમકિતની ઑફિસમાંથી સજ્જડ સર્ટિફિકેટ એવુ મળે છે કે જેમાં દેવ-ઈન્દ્ર-ચકવર્તી–વાસુદેવ કેઈપણ સમકિતની ઓફીસને આડા નથી પડી શક્તા; આ વાત કયા મુદ્દાથી કહેવામાં આવી? તે સમકિત પામ્યો એટલે ન્યાય થઈ ગયે તેમ નડિ,પણ અર્ધ પુગલ પરાવત માં ન્યાય થાય. જગતમાં જેટલાં મોટા પાપ તમે કહો તે બધાં કરે, જગતમાં જે કિલષ્ટ પરિણામ કહે તે કરે, તે બધામાં બધો ટાઈમ સંકલિષ્ટ પરિણામે રહે તે અર્ધ પુદગલપરાવર્તથી વધારે રખડે નહિ. એવું કેને થાય? ગોશાળા સરખાને પણ અર્ધ પુદ્ગલપરાવર્ત નથી. ગોશાળામાં પાપની હદ બાકી રહિ હોય તે ને ? પિતાને પ્રવજ્યામાં રાખનાર બહુશ્રુત કરનાર એવાને મારવા માટે તેલેશ્યા મૂકી; આ કઈ હદ! સાધુ વચમાં આવ્યા તે તેમને ઠાર કર્યા. આવા પાપને ધણું સમકિત પામ્યું એટલે અર્ધપુદ્ગલ પરાવર્તવાળે ન રહો, અને પણવાળે હોય તે અર્ધ પગલપરાવર્તમાં તે નીકળે