________________
૭૮ ડશક પ્રકરણ
[વ્યાખ્યાન તેમ આ લેકે કહે છે કે-સાધુ પૂજા કરે તે અમે કરીએ. તે આ પેલી બાઈ જેવી સ્થિતિવાળા આવું બેલનારા ગણાય. ગૃહસ્થ સાવદ્ય–આરંભ કષાયમાં ડુબેલા છે ત્યારે આ બધા સાધુઓ ત્યાગી છે, તેને કહે કે તમે કરો તે અમે કરીએ! હારી બાયડી નફટ છે કે તેને સાડલે નથી પહેરાવતી ! તારા પહેર્યા સિવાય તેનાથી પહેરાય કેમ? પતિવ્રતા સ્ત્રીને પિતાના ધણીનું કામ થયા પછી પિતાનું ને ? ધણી ઉપયોગ કરે ત્યાર પછી જ પિતાને કરવાને પણ તે કઈ જગે પર! ખાનપાનમાં કે સાડલાદિમાં? આ સાધુઓ મૂર્તિને સ્તવે છે યાત્રા કરે છે. તે નજરે દેખે છે છતાં કહે છે કે તેઓ પૂજા કરે છે તે અમે કરીએ! અહીં દષ્ટાંત આપવામાં : આવે છે તે તમને આકરું લાગશે. બાઈને સાડી ખરાબ નથી. પણ ભાયડા માટે સાડી એગ્ય નથી. સર્વવિરતિવાળાને પાણી ફૂલ બધું ખરાબ, સર્વવિરતિવાળા કરે તે અમારે કરવી, ભાયડે સાડી પહેરે તે તેને પહેરવી, નહિતે પિતે હૈતીયું પહેરશે તે ભક્તિવાળી ગણાય? અક્કલને - છાંટે હોય તે મનુષ્ય આ વાત નહિ માને. આ ઉપરથી -સમજી શકશે કે ગ્યતા. તેમ દ્રવ્યપૂજાની યોગ્યતા આરંભાદિવાળા માટે. ત્યાગી થઈ ગયેલાને ભાવપૂજાના આધારે ગ્યતા છે. અહીં તે જે ભેગ આપીને નીકળી ગયેલા તે ભક્તિની છેલ્લી કેટમાં ગણાય. પહેલાં પરિચય, તેનાથી આગળ વધે તે પૂજા, તેનાથી આગળ વધે તે ભેગ અને તેનાથી આગળ વધે તે ભક્તિ, અમે અમારા ઈશ્વરને ફલદાતા આ ગુણદ્વારાએ માનીએ. પૂજન દર્શન બધું ગુણને માટે માનીએ છીએ. • જવાબદાર જૈને પિતાને ગણે છે. અને જૈનેતરે ઇશ્વરને ગણે છે.
અમે જીવને જવાબદાર અને જોખમદાર માનીએ છીએ. - જૈન અને જેનેતરમાં અહીં માટે ફરક છે. જિનેતરે જીવને ન માને જવાબદાર અને જોખમદાર, ઢેર પિતાના વર્તનને અંગે અને હેરાન થવા માટે જવાબદાર જોખમદાર નથી. જનેતરના જીવ