________________
૯૬
પેાડશક પ્રકરણ
વૈમાનિક દેવલાકમાં જવાનું સર્ટિફિટ કયાં મલે ?
દુનિયામાં રાંડીરાંડ પણુ પાતાની સુડીમાંથી નિભાવ કરીને વ્યાજ જેટલેા વધારા કરે. તમે મનુષ્યભવમાં મનુષ્યપણું મેળવે તે રાંડીરાંડ ! જ્યારે દેવપણું વિગેરે મેળવા તા કઈક મેળવ્યું; જ્યારે વૈમાનિકપણુ મેળવા તેા વધારે મેળવ્યું ગણાય. વ્યંતરપણુ અસુરપણુ જ્યોતિષપશુ મેળવે તે રાંડીરાંડના વ્યાજ જેટલું મેળવ્યું ગણાય. ખરા વેપાર કર્યા હાય તા તે જાય સૌધર્મોમાં તેવું સિટિકેટ કઇ આસિમાં મળે ? અમે મર્યા પછી વૈમાનિકમાં જઈએ, તે સિવાય હલકે દેવલેાક અમેને ન મળે! આ મળે તે તેની આફ્સિમાં, જેમ શાકમાક ટમાં સિટિકટા ન મળે, તે તે તેની આફ્સિમાં મળે, એમ અહિં પાસપોર્ટ-સર્ટિફિકેટ આપનાર જે ઉંચા પ્રકારના છે, તમે આવતા ભવે વૈમાનિક સિવાય હલકી સ્થિતિમાં ન જાવ. પણ વૈમાનિકજ થાવ! આમાં મેાટા ચક્રવર્તી પણ વાંધા ન કરે, કારારામાં રાજકીય આર્થિક બાબતમાં છૂટ, પણ આમાં ચક્રવતી વાસુદેવ-આડખીલી કરવા માંગે તે ચાલે, આ આફીસના હુકમને આડો કાઇ આવે નહિ. કાઇની દખલગીરી નહિ, પોતે રદ કરવા માંગે તે પણ રદ નહિ; ખળદેવવાસુદેવ-ઈન્દ્ર રદ ન કરી શકે તેવું સિક્રેટ તે મનુષ્ય જિંદગીના પેટે મેળવી શકીએ, કઈ ઑફીસમાં ? જે મનુષ્ય સમકિતને ધારણ કરનાર, મજબુત પકડનાર જે સમ્યક્ત્વ છે તેના દ્વારાએ દેવાઢિને માનનારા, જીવાર્ત્તિની શ્રધ્ધાવાળા થાય તા તેને સમ્યક્ત્વની ઑફીસમાંથી સિટિકેટ મળે કેવું? પેતે એવું ખાંધે કે બીજો રાકીને ફરજ પાડી આડા આવીને અટકાવી શકે નહિ એવું વૈમાનિકપણું બાંધે, પહેલા પાતે ખીજા સાથે કરારની બંધાયા ન હાય તે, આ કરારને કાઈ રાકનાર નથી. પણ પહેલે આયુષ્ય ન બાંધ્યું હાય તા. આવુ આયુષ્ય સમ્યક્ત્વી ખાંધે છે. ખાંધ્યા પછી કદાચ તે મિથ્યાત્વમાં જાય તે પણ તેની તાકાત નથી કે તે રદ્દ થાય.
| વ્યાખ્યાન