________________
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન પિતાની નિંદા દ્વારા પ્રાયશ્ચિત કરે અને ગુણે મેળવે, માફી શાની? લાંચની કે સજાની! કાયિક સજા નહિ, માનસિકની સજા, અણસમજની સજા નહિ પણ સમજની સજા જૈને પરમેશ્વર માને તે લાંચીયા તરીકે નહિ પણ ગુણ આપનાર તરીકે માને છે. વ્યકિત ચાલી જાય પણ વચન ન ચાલ્યું જાય.
આપણે જિનેશ્વરને દેખ્યા છે? ના, સદી બે સદી દશ સદીના જેનેએ જિનેશ્વરને દેખ્યા નથી, તે આવું આવું શા ઉપરથી કહો છે? વ્યકિત ચાલી જાય પણ વચન નથી ચાલી જતું ગ્રંથના કરનારા રચનારા ચાલ્યા ગયા પણ ગ્રન્થકારનું મહત્ત્વ ગ્રંથદ્વારાએ જાણીએ છીએ તેમ જિનેશ્વરની સ્થિતિ ઉપકાર શા ઉપરથી જાણીએ છીએ તે વચનથી. માટે વરનાથના-ધમે શામાં? વચનની આરાધનામાં તે શી રીતે ? કેટલાક મનુષ્યની અને જાનવરની આરાધના કરે છે. કેટલાક ગાયની આરાધના કરે છે પણ જડની તે નહી ને ? તમે આરાધના જડની કહે છે તે કઈ રીતે ? વાત ખરી એક વગેરે આંક શીખે છે કે નહીં? તે શેનાથી? તે પાટી ઉપરથીને? હા. વચન જડ છે છતાં તેની આરાધના થાય છે. અત્યારે વાંચે છે તે જડ છે કે ચેતન? હારા જેવા સપુરૂષને આ જડના કાળા ડાઘથી જ્ઞાન આવે છે તે પછી તું શી રીતે કહે કે જડથી જ્ઞાન ન આવે. કેઈને કહ્યું કે તારું નામ શું? ત્યારે તે કહે કે હું બેબડે છું, તે તેવા માણસને લાઈન બહારને ગણવે ને ? જી હા. જેમ મેંઢ બેલવાવાળો પોતે પિતાને બેબડા તરીકે ઓળખાવે તેને જે લબાડ કેણુ? તેમ પોતે જડથી જ્ઞાન મેળવે છે અને આકાર તે માનવે નથી તે પછી જડ સ્વરૂપ અક્ષરેનો આધાર કેમ કહે છે? વીસે કલાક અક્ષરના આધારે બોલવું, વિચારવું અને ધારવું થાય છે ને? હા.