________________
એકત્રીસમું ] સદ્ગુ દેશના–વિભાગ ખીજે
તે ઇશ્વરના ઢાર! જૈન આલમ જ એ માનનારી છે કે જવાબદાર જીવ છે. જે ભૂલ થાય તે પેાતાની કરેલી પણ ઈશ્વરે કરાવી તેમ નહીં. હિંસા જી′ વિગેરેમાં પોતે જવાબદાર પણ ઇશ્વરને માથે કંઈ નહીં, પણ જેમ દુનિયામાં કેટલાક પદાર્થોમાં જવાબદારી હોય છે પણ જોખમદારી હાતી નથી તેમ તમે મુનીમને માલ લેવા મેકલે તેમાં જવાબદારી મુનીમની અને જોખમદારી તમારી, પણ અહિં તેા કરવાને માટે જવાબદાર તમે અને તે ભાગવવાના જોખમદાર પણ તમે માટે જેના જીવને જવાબદાર અને જોખમદાર માનનાર છે. ત્યારે જૈનેતરા જીવને ઇશ્વરના ગુલામ માને છે. જૈનઆલમ જીવાને અંગે જવાખદારી અને જોખમદારી માનનારી છે. આ ભવમાં જે પાપ માંધ્યું તેના જવાબદાર અને તેના ફૂલ સેાગવવામાં જોખમદાર જીવ પાતે છે. ઈશ્વરને માથે ખાટી જવાબદારી અને જોખમદારી નહીં એઢાડનાર અને પેાતાની જવાબદારી અને જોખમદારી સમજનારી પ્રજા હોય તે જૈને છે
૭૯
પરમેશ્વર લાલચુ નથી.
મૂળ વાત ઉપર આવીએ-ત્યારે આવતા ભવ સારા લેવા ખરાખ નથી થવા દેવા માટે ઉદ્યમ કરવાના હકકને ? જે પેાતાના જીવને જવાખદાર જોખમદાર માનતા હાય તે જ આ હક ભાગવી શકે. માટે દુર્ગાંતિથી ખચવુ, સદ્ગતિમાં જવું તે કેણુ કહી શકે માની શકે? તે જે પેાતાના આત્માને જવાબદાર જોખમદાર માને તે જ, ખીજા મતવાળાને તે જગતના જીવે તે ઈશ્વરના ઢાર ' તેથી જવાબદારી જોખમઢારીના વિષયમાં તેનું મન કામ ન લાગે ત્યારે જૈનમતમાં કામ લાગે, જૈનમતવાળા જીવને જવાખદાર જોખમદાર માને અત્યારે પુણ્ય કરી સદ્ગતિ મેળવવી પાપ ન કરીને દુર્ગતિ ન મેળવવી, તે ત્હારા પોતાના હાથની વાત છે. માટે જેનેાના પરમેશ્વર લાલચુ નથી જે અવગુણાએ આત્મા ને નુકશાન કર્યુ હાય તે અવગુણૢા સુધારીને દૂર કરીને