________________
૮૨
ષોડશક પ્રકરણ
વ્યાખ્યાન
માનવામાં એક મત છે. ફાઈ પણ આસ્તિક દેવ ગુરૂ ધર્મની માન્યતા વગરને નથી. પરંતુ સર્વ આસ્તિકા જે દેવને માને છે તે વર્તમાન કાલના આસ્તિકામાંથી કોઈએ પણ નજરે સાક્ષાત્ દેખ્યા નથી. દેવાની વિદ્યામાનતા હતી તે વખતે દેવપણું હતું. તે અનુભવની ચીજ નથી, તેમ આપણા માનેલા ગુરૂપણાવાળા હાય તેને ગુરૂ માનીએ, દરેક મતવાળા ગુરૂપણું જેમાં તે માનેલું હોય તે હાય તેા તેને ગુરૂ માને, તેમ ધર્મ એ ઈન્દ્રિયદ્વારાએ પરીક્ષાવાવાળી ચીજ જ નથી. દુનિયાની ચીજો વ્યવહાર કે ઇન્દ્રિયથી સાચી છે કે જુઠ્ઠી છે તેની પરીક્ષા થાય. પણ ધ એક એવા વિષય છે કે જેની પરીક્ષા કેાઇ પણ ઇન્દ્રિયાદ્વારાએ, કે કઈ પણ વ્યવહારના વિષયદ્વારાએ નથી થતી. દેવ ગુરૂ ધર્મની માન્યતા કાના આધારે ? નથી દેવપણું પેાતાને અત્યારે પ્રત્યક્ષ તેમ તે કાલે પણ પ્રત્યક્ષ નથી, નથી ગુરૂ કે ધર્મ પ્રત્યક્ષ આથી ઇન્દ્રિય કે વ્યવહારદ્વારાએ પરીક્ષા થઈ શકે તેમ નથી; અને માને છે તેા બધા ધર્મવાળા દેવ ગુરૂ ધર્મને, માને શા ઉપર ? તે પેાતાના શાસ્ત્રા ઉપર. પેાતાને જે શાસ્ત્રા મનાયા હોય તેમાં અમુકને દેવપણું ગણ્યું. અમુક હાય તા દેવ, અમુકમાં ગુરૂપણું ગળ્યું તે પણ હાય તો ગુરૂ, તેમ ધર્મમાં પણ સમજવું, દેવ ગુરૂ ધર્મની માન્યતા દરેક આસ્તિકાને પોતાના શાસ્ત્ર ઉપર રહેલી છે. શાસ્ત્ર છોડીને કાઈ આસ્તિક દેવાદિને માની શકે નહિ.
શાસ્ત્રો ખાટા-અપ્રમાણુ માનનારા અધમકોટીના છે. આ વાત વિચારશેા તા જણાશે કે:
--
આગમમાં ‘ત્રયજ્ઞેળ' તી કરનું-ગુરૂનું અને ધર્મનું સન્માન કાણે કર્યું કહેવાય ? જેણે શારા માન્યા હોય તેણે તીર્થ કરાદિનું સન્માન કર્યું' કહેવાય. જેને શાસ્ત્રો માનવા નથી તેને દેવની ગુરૂની અને ધર્મની આરાધના માનવી શાના આધારે તેને આધાર જ નથી, પણ આધાર હોય તે સહુને શાસના જ છે.