________________
ખત્રીસમું ]
સદ્ધ દેશના–વિભાગ બીજે
પરની પરીક્ષા માટે શમ સવેગ આદિ નથી,
જિનેશ્વર મહારાજે જે જીવનું સ્વરૂપ કહ્યું. જીવ નિત્ય છે, કમ કરનારા છે અને કર્મ ભાગવવાળા છે, મેાક્ષ પામવાવાળા છે. આ દેખાય તે સમજી લેવું કે પેાતાને સકિત છે તેમ જણાય. કેટલાક કહેવાવાળા છે કે-પેાતાના આત્માને પારખી લીધે ? તમે પારકે ઘરે પણ માંડે છે. બીજા ધર્મીને અધર્મી માને તા મિથ્યાત્વ, ખીજા અધર્મીને ધર્મી માને તે મિથ્યાત્વ, ખીજો મિથ્યાત્વી હાય તેને સકિતિ માને તે મિથ્યાત્વી, ખીજા સમકિતિને મિથ્યાત્વી માની લે તે મિથ્યાત્વ લાગે તે તે અમારે આળખવું કઇ રીતે ? પારકાના આત્મામાં શમ સર્વંગ વિગેરે ન હેાય છતાં દેખાવ હાય, અભવ્યમાં શું દેખાવ ન હેાય ? મારા આત્મામાં મારે સમજવું સહેલું પડે પણ બીજાના આત્મામાં શમ સવેગ વિગેરે છે તે કેવી રીતે સમજવા ? પરની પરીક્ષા માટે શમ સ ંવેગાદિ તે લક્ષણે નથી. ખીજાને અંગે આ ત્રણ વસ્તુ હાય પછી તે મિથ્યાત્વી હાય અને સમિતી ધારે તે તેને મિથ્યાત્વ નથી. જેને ત્રણ વસ્તુ ન હાય તેવા મિથ્યાત્વી જેવાને સમિતિ ન ધારે તે મિથ્યાત્વ નહિ લાગે, કઈ ત્રણ વસ્તુ— સમકિત બીજામાં છે કે નહિ ? તે જોવાનાં ત્રણ ચિન્હા.
ન
૮૭
तिलिंगति सुस्त धम्मराओ गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे नियमो सम्मद्दिट्ठिस्स लिंगाई || ४ || सम्यक्त्व सप्ततिका ।
આ ત્રણ વસ્તુ જેને પકડી હાય (૧) ધર્મને સાંભળવાની ઈચ્છા તેમાં તત્પર હાય, (૨) ધર્મના કાર્યાની વાતમાં જેને રાગ હાય (૩) અને ગુરૂદેવની વૈયાવચ્ચ કરવી તેમાં પેાતાની જે પ્રમાણે શક્તિ, પરિણતિ હેાય તે પ્રમાણે જરૂર નિયમવાળા હાય. આપણા આત્મા ધર્મના રાગી છે કે નહિ ? ધર્મ સાંભળવામાં રાગી છે કે નહિ ? ધર્મ સાંભળીને ધર્માંકાર્યામાં રાગી થયા છે કે નહિ ? ધર્મ કહેનારની તહેનાતમાં હાજર રહેતા હાય આ ત્રણ વસ્તુવાળા હાય તે કદાચ મિથ્યાત્વી હોય તેા તેને તું સમ