________________
બત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો
૮૫ અહિતની નિવૃત્તિ માટે શિખામણ મલતી હોય, મળેલા હિતને રસ્તા જેમાંથી મળતું હોય તે શાસ્ત્ર. અહિતની નિવૃત્તિના રસ્તા શાસ્ત્રમાં કયા કયા છે? વ્યવહારિક અહિતમાં જઈએ તે હિંસા એ સર્વમતનું માનેલું અહિત છે. હિંસામાં કંઈ નહિ એમ કેઈ બેલે તે તેને પુછીએ કે, ભાઈ! તારે બચવું છે કે મરવું છે તે બોલ ? તે પિતાના બચાવ માટે કહેશે. આથી અહિંસા સારી છે એમ મનુષ્યને કહેવું પડે, કબૂલ કરવું પડે. સમકિતના ચિન્હો
અન્ય જીના પ્રાણ બચાવ માટે અહિંસા છે. માટે અનુકંપા શબ્દ, દયા શબ્દ શાસ્ત્રકારોએ ગૌણ કર્યો અને અહિંસાશબ્દને મુખ્ય કાર્યો દયા અનુકંપા અને અહિંસા કયાં અનુકંપા એ સમ્યકત્વના ઘરની ચીજ છે. શમ-સંવેગ-નિવેદ–અનુકંપા અને આસ્તિકય આ પાંચ સમ્યકત્વનાં લક્ષણે છે. એના આત્મામાં સમ્યકત્વ છે કે નહિ તે કેવી રીતે પારખવાનું? તે આ પાંચથી. આ કેધને-ભવને ભૂંડા તરીકે ગણે છે કે નહિ? આસ્તિકના વિચારો ધરાવે છે કે નહિ? મેક્ષને સારો માને છે કે નહિ? તે તપાસીએ તે સમક્તિ છે કે કેમ તે માલમ પડે છે. પિતે ઓળખાવવા માંગે કયા દ્વરાએ? સમકિત તે અરૂપી ચીજ છે; પેટ-નાક-કાનમાં વિકૃતિ થઈ છે તે જાણીએ છીએ? રૂપી છે છતાં જણાતાં નથી. તે આત્મામાં પ્રગટ થયેલી વિકૃતિ અને પ્રગટ થયેલી પ્રકૃતિ જાણવી હોય તે કેવી રીતે જાણીએ? વેદના-ચૂકચસકા મારતા હતા તે અત્યારે નથી વાગતા. તેથી માલમ પડે છે કે વાયુ ચૂંક હતાં તે ગયાં, આ બધાને તેના ચિહ્નો દ્વારા આપણે જાણીએ છીએ તેમ અહિં અરૂપી એ આત્મા તેમાં થયેલો મિથ્યાત્વને વિકાર તે કેવી રીતે જાણીએ? આપણે ધારતા હોઈએ પિત્ત, અને શારીરિક વિદ્યાવાળો કહે કે વાયુ છે. શારીરિક વિદ્યાના વિચક્ષણે જે વસ્તુ શરીર માટે કહે તે આપણે પ્રમાણ કરીએ છીએ. અહિં આત્મામાં રહેલી વસ્તુ જાણી નથી