________________
તેત્રીસમું ]
સદ્ધમ દેશના-વિભાગ બીજો
૯૩
પહાડને એમ નથી કે તે ગાળ થાય. પણ કોઈ વખત ઉડા ખાડા પડે ઘસાય ત્યારે ટાળેા ખને, ટાળાનું બનવું તે પાણી, પત્થર કે પહાડની ધારણાવાળુ નથી. તેમ આ જીવ એકેન્દ્રિયમાં રખડતા હતા તે અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આન્યા ઈશ્વર લાવ્યેા કે પેાતાના કર્મને સુજ્યું ? તે તેમ નથી. મનુષ્યપણામાં આવ્યા તે નિયતિનું કામ.
જેમ પાષાણુ ગાળ થયા તેમ આ જીવ કર્મ બાંધતા ભાગવતે જન્મ મરણ કર્યાં કરે તેમાં બાંધવામાં થેાડુ આવે અને તાડવામાં વધારે આવે અને કમ હલકા પડે તે આવી શકે. કર્મનું વધારે તાડવું અને એન્ડ્રુ ખાંધવું જે એકેન્દ્રિયને છે તે ભવિતવ્યતાનું કામ છે. કાલ-ઉદ્યમ-કર્મ કામ નથી કરતું પણ ફક્ત નિયતિ કામ કામ કરે છે. ભવિષ્યમાં થવાવાળી ચીજ તેના આધારે કા મને, નિયતિ અધાને સરખી, અહીં જીવના સ્વભાવ વિચારવા જોઇએ. કેાઇ જીવના સ્વભાવ એવા હાય કે અકામનિર્જરામાં જોડાય અને નીકળી જાય. સૂક્ષ્મમાંથી વ્યવહારમાં આવવું તે મુશ્કેલ તેમાંથી બેઇન્દ્રિયાદિમાં સજ્ઞીપણામાં મનુષ્યપણામાં આ ક્ષેત્ર ઉત્તમકુલ જાતિ દેવ ગુરૂ ધર્મની જોગવાઈ તેનું શ્રવણ આ બધું એક એકથી કેટલું દુલ ભ છે તે જાણવા દશપ્રકારના દૃષ્ટાન્તથી મનુષ્યપણું દુર્લભ જણાવેલું છે. તેવી જ રીતે આર્યક્ષેત્ર, ઉત્તમકુલ જાતિ તે પણ દશ દૃષ્ટાંતે દુર્લભ છે. પાતે ઉત્તમકુલ જાતિ દેવાદિની જોગવાઇ મળશે તેમ ધારીને આવ્યે નથી પણ વગર ધારેલી વસ્તુ જે તને મળી છે તે દશ દષ્ટાંતથી મળવામાં દુભ છે. આવું મનુષ્યપણુ દુર્લભ છે તે મળ્યું. મનુષ્યપણું કિંમતિ કેમ ?
આવુ મનુષ્યપણું મેળવીને મનુષ્યપણાનું લ ન મળ્યું અને ન મેળવ્યું! ફૂવડરાંડ કરતાં એ આપણી સ્થિતિ ભૂંડી, ફૂવડરાંડ રસેાઇ કરવી હાય ત્યાં સુધી ચૂલા સળગતે રાખે પછી ઓલવી નાંખે. નકામું લાકડું બનતું ફૂવડને પાલવતું નથી. તેા પછી આ જિંગ્દગી નિષ્કલ