________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન ગેળ થાય છે તેવા ગેળા તે ઘણું મળે છે. અહિં સંખ્યાને હિસાબ નથી. પણ પત્થરને પિતે ગાળ થવાનું નદીને અને પહાડને ગેળ કરવાનું ભાન નથી. પણ આકસિક રીતે અથડાતા કૂટતે ચાલ્યા જાય અને ગેળ થાય પણ કઈ ધારીને ગળ નથી કરતું. જૈનેને ઈશ્વરની એજન્સી જોઈતી નથી.
જિનેતરેએ પરમેશ્વરને માન્યા શા માટે? તે સૃષ્ટિ બનાવી માટે. તર્કવાળાએ અનુમાન શું કર્યું? પૃથ્વીને વિશિષ્ટ આકાર છે માટે તે કેઈએ કરેલે હવે જોઈએ; તે તે કરેલ હોય તે નદીના ટેળા કર્યા કેણે? નદીમાં પવનથી રેતીમાં ભાત પડે છે તે વિશિષ્ટ આકાર કર્યો કેણે? તે કરનારે હવે જોઈએ. તે બુદ્ધિશાળીને તે તેના હિસાબે પવન બુદ્ધિશાળી માનવે પડશે; ટિળા (ગળ પત્થર) માટે કણ કારીગર ? ગેળ કરવામાં કોણ -બુદ્ધિમાન ? તે કેઈ નહિં. પણ પુગલમાં સંસ્થાનને સ્વભાવ છે. આકાર સાથે આકૃતિ મળતી પણ તેની સાથે બુદ્ધિમત્તાને કયાંથી લાવ્યા ? કર્તા સાબિત કરવા માટે આવા તર્કો કરે. ઈશ્વરને કર્તા તરીકે સાબિત ન કરે તે તેમની એજન્સી કેટલી ચાલે! પણ જે જનેને તેવી એજન્સી નથી કરવી. જેનેને શ્રાદ્ધના, શ્રીમંતના, નામકરણના, લગ્નના, સેજના નામે લોકેને જેને નથી ધૂતવા. તેને તે ઈશ્વરની એજન્સી નથી જોઈતી. તેમ એજન્ટને જેમ તેમ કરીને થાપ જોઈએ અને તે થાપવા માટે આડુ અવળું કરવું જોઈએ તે જેનેને નથી કરવું. વિશિષ્ટ આકાર છે તેથી તે કર્તા છે તે તે કે હેય? તે બુદ્ધિશાળી હેય, ભમરીઓ મધપુડા કરે તે મનુષ્ય ન કરી શકે, વિશિષ્ટ આકારવાળે માટે તે ભમરીઓ બુદ્ધિશાળી અને મનુષ્ય તે બુદ્ધિ વગરને. પેટ શી રીતે ભરાય? કુટુંબ ઘર કેમ ચલાવવું ? જૈનેતરને પેટ ઘર કુટુંબ પિષવું છે તેથી ઈશ્વરના નામ ઉપર ગોળી ચલાવવા છે. ટોળાને પિતાને એમ નથી કે હું ગાળ થાઉ, નદીને એમ નથી કે હું ગેળ કરું