________________
૯૦.
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન.
શેઠવી દીધા, તેને રસમાં પ્રમાદમાં યાવત્ માર્ગ પતિતમાં વાળી દીધા. ઉપસર્ગ-પરિષહ સહન કરતાં જે અપૂર્વ નિજ રા હતી તેમાં નિવારણ કરનાર અંતરાય કરનારે થયે. તું તારી બુદ્ધિથી આ બોલજે બેચરી વહેરાવવામાં, ઉપસર્ગ–પરિષહના નિવારણમાં પોતે સંયમના સાધુ અને દાન ઉપસર્ગ પરિષહ અટકાવવાનું આ બેય તું શાસ્ત્ર જાણ્યા વગર બેલી દે છે, આથી ત્રણ વાનાં ખરડયાં, અઢાર પાપવાળાને અઢાર પાપ અને અનુમદના, અઢારપાપરહિતવાળા તે અઢારપાપમાં આવે તેમ ગણું તારે તેમાં અનુદના નથી લગાડવી. અનુકંપાને ખુદ તીર્થકરે વખાણી.
અનુકંપા ઉરાડવામાં ડેઢડાહ્યા થયેલા તેઓ અનુકંપા થઈ એટલે સમકિત જ નથી એમ બેલે, પણ તેઓ જાનવર! તેમાં પણ જંગલી જાનવર, અનુકંપ સૂજી–ત્યારે આ મનુષ્ય થયા અને તે ઉરાડે તે તેની કઈ દશા? જંગલી જાનવરની અનુકંપાને તીર્થકરે વખાણું છે. અનુકંપા તે તે સમક્તિના ઘરની છે, દયા દાન એ ધર્મને ભેદ છે આથી જ્ઞાન, અભય, સુપાત્ર અને ધર્મોપગ્રહદાન કરે ! અભયદાન તે દયાદાન. જેનોએ ન મારવાથી ધર્મ માન્ય નથી પણ હિંસાની પ્રતિજ્ઞામાં. ધર્મ માન્ય છે.
અહિંસા તે વ્રતને ભેદ, હિંસા નહિ કરવી તેનું નામ ધર્મ તેવું તે જેનેતર શાસન પણ માને છે. પણ હિંસા નહિ કરવી તેનું નામ ધર્મ એવું જૈન શાસન માનતુ નથી, આથી ચમકશે નહિ! એક ખાટકી આખી જિંદગી જાનવરને મારે તે હિસા કેટલી ? તે જેટલા માર્યા તેટલાની હિંસા, તે ધર્મ વધે કે અધર્મ વળે? જેટલાને ન માર્યા તે બધામાં ધર્મ અને વ્રતને? ના. ન મારવાથી ધર્મ માન્ય નથી, વ્રત પણ નથી માન્યું ત્યારે વ્રતધર્મ શામાં માન્યો? તે હિંસાની પ્રતિજ્ઞામાં, હિંસા મન વચન કાયાથી કરવી નહિ, અર્થાત્ હું મારું નહિ મન વચન કાયાએ.