________________
બત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો તે સમકિતિ શી રીતે ? ડાહ્યો ત્રણ વાનાં ખરડે. હાથ બગાડે, પાછો તે હાથને નાકે લગાડે, પગ પણ ખરડે, ધુવે ત્યારે પણ સીધે ધોઈ નાંખે નહિ, તેમ ડોઢડાહ્યા થઈને ત્રણ વાનાં ખરડે છે? જેને બચાવે તે અઢાર પાપે સેવશે અને તે પાપે બચાવનારને લાગશે. પાપસ્થાનક જાણ્યું કે ડહાપણ કેળવ્યું? અહિ તેને કરણ કરાવણ અને અનુમોદન લાગશે ? તેમાંથી શું લાગશે તે કહેને? અઢાર પાપસ્થાનક તે કરતે નથી, પ્રેરણું કરતું નથી, અનુદન ન બચાવે તે તે ગૃહસ્થને હતું કે નહિ? મરવા દીધું હોત તે તે અઢાર પાપવગરને થાતને ! તે તું કબુલ કરે છે? કઈ રીતે અઢાર પાપ લાગશે! તે તે કહે, પણ તે તે કહેવું નથી પણ બેલવું કે બકવું થાય છે તેને અઢાર બંધ થયા નથી, થવાના નથી, જીવાડવાવાળાએ નથી પ્રવૃત્તિ કરી. સારા સાધુને વહરાવ્યું અને તેના પરિણામ બગડયા તે તે વહેરાવનારે ડૂબી જવાનેને? તેથી તેને અઢાર પાપ લાગવાનાને? વહરાવનાર નરકે જવાનોને ? તે શું થવાનું તે કહે ? તારા ગુરૂજી અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન કરતા હોય છે કેમ? કઈ કહે મહારાજ લાભ દો ? શા માટે તે ગોચરી માટે; બેચરી માટે જેને વાત કરી, જેને કહ્યું તેનું નખેદ ગયું! અપ્રમત દશા જે જિંદગીમાં આવે કે નહિ, તે આવેલી ને દૂર કરાવી તેના જેવું પાપ કયું વધારે, તે તે કહે? લગીર ગેચરી વહેરાવી તેથી તેની દશા ખરાબ, રસનેન્દ્રિયની આસક્તિ થઈ કેમ? કુતરે તમારા ગુરૂને કરડતું હોય ત્યારે ગુરૂને કેટલી નિર્જર થાય? તે કુતરાને રોકનારે જે તેને તમારા ગુરૂને કેટલે બધે અન્તરાય કરનાર થાય! દુર્ગતિમાં તેને છેડે નહિ આવવાને? આહાર પાણીની વાત કરનારે, લાભ લેનારે, તારા પરિષડ ઉપસર્ગને રોકનારે તે મહાભયંકર દશામાં જવાને ને?
અઢારના કચરામાંથી નીકળેલે નહેતે છતાં અનુમોદના કઈ રીતે ? આ તે નીકળેલા અને જ્ઞાન ધ્યાનમાં લીન તેને આવામાં