________________
મોડશક પ્રકરણ
૭૬
[વ્યાખ્યાન
પાપના નાશ કરનાર, ઈષ્ટ નથી આપતા પણ ગુણુના અવલેાકન દ્વારાએ અમારા પાપ નાશ પામે છે. અમારા અવગુણુ તેમના દર્શનથી નાશ થાય છે અને ગુણુનથી ગુણુ થાય છૅ, પ્રભુદર્શનથી આ લાભેા છે.
સંપૂર્ણ આજ્ઞાએ રહેવુ તે પાપના નાશ કરનાર છે. ત્યારે દુધીયા દહિયાને પૂજાની છુટ, ભેગ દઇને નીકળેલાને પૂજા નહિ, ચાવીશે કલાક આરભાદિમાં રહેલા તમે દેરાસરમાં ખારણે નિસિદ્ધિ ખેલે તેમાં તમને પુરૂ ભાન ન હોય; શું ખેલ્યે ! શા માટે એલ્યે ? 'નહિ નહિ', નહિ ખેલ્યા તે શા માટે ! તેના વિચાર આવે છે ? દુનિયાદારીના તમામ આશ્રવા–ષાયા નાકષાયેાની ના ખેલાવે છે, તેથી અંદર પેસવા દે છે. દુનિયાદારીની જંજાળ ગળા સુધી વળગી છે, માટે દુનિયાદારીની જંજાળના ત્યાગ કરવાનું એલાવે છે. તેના માટે ભકિત રાખે. · સાધુપણામાં બધું વિચિત્ર.
જેએ તેમના વચન ખાતર દેશના લેગ, મારા દેશ એવી ચીજજ નહિ, આખુ જગત તેમાં કઇ પણ મારૂ નિહ. વેષને ભાગ બધાથી વિચિત્ર વેષ, તમારી રસ્તે જતાં કેાઈ પાઘડી ખસેડે તે કેમ થાય ! સાધુ થયા એટલે પાઘડી રાખવી નહિ, કાછડી રાખવી નહિ, તમારા દેશ વેષ સગા સબધમાં સાધુએ નહિ; બધા ઉપર સાધુ થયા એટલે પાણી ફેરવ્યું એટલે સ્નાનસૂતક પણ નહિ. નહાઈ ધોઈને વરઘેાડે ચડયા હોય તેથી શું થયું ? તે દીક્ષા લે એટલે નહાઈ નાખ્યું, આ દુનિયાનું સ્નાનસૂતક બધું અહિં નહીં, આ વાત ધ્યાનમાં રાખશેા કે તીર્થકર મહારાજ વીરવિભુ એ વર્ષો ગૃહસ્થ અવસ્ત્રથામાં રહ્યા ત્યારે સ્નાન વગ૨ના રહ્યા હતા, બ્રહ્મચર્ય પાળ્યુ, રાત્રે ખાવું નહિ, અચિત્ત પાણી વાપરવુ, આવું આચરણ રાખેલું, તેમને પણ દીક્ષા સમયે સ્નાન કેમ કર્યું ? તે આ બધા સગાસબંધીને નહાઈ નાંખ્યા;